________________
હાલના સપ્રદાયે પ્ર. ૨૨
૩૮૫
મૂર્તિ વિરોધ કરાવવામાં લાંકાશાહ મુખ્ય મનાય છે. પરંતુ લાંકાશાહના મૂર્તિને વિરોધ સાળમી સદીમાં શું અચાનક એકમ ઉભા થઈ ગયા હતા ? એ હજાર વર્ષથી ચાલી આવતી પરંપરાને વિરેશ્વ પર્યાપ્ત રીતે પૂર્વની પૃષ્ઠભૂમિ વિના કદી સફળ થઈ શકે નહિ. વિક્રમની ૧૧ મી સદીમાં જૈન મંદિર વિષયના વિવાદ
એ તે સુવિખ્યાત છે કે શ્રી હરિભદ્રસૂરિના વખતમાં એટલે કે વિક્રમની અઠમી સદીમાં જૈન સંધમાં ચૈત્યવાસિયેાને બ્રા મેટા દખદમા હતા. શ્રી હરિભદ્રાચાયે તેમની જે કરડા શબ્દોમાં નિદા ભટ્સના કરી છે, તે તે સમયની સ્થિતિ સમજવા માટે પૂરતી છે.
“ કેટલાક અસમજી લેાકેા કહે છે કે એ પણ તી કરાતા વેધ છે તેને નમસ્કાર કરવા જોઈએ. અહા ! ધિક્કાર છે તેમને ! હું મારા શિરશૂળના પાકાર ની આગળ જઈને કરૂ ? ''
વળી તેમણે તેમના અષ્ટકપ્રકરણમાં દ્રવ્યસ્તત્રનું લક્ષ કરીને કહ્યું છે કે ધી માટે ધન કમાવાની ઇચ્છા કરવા કરતાં ઇચ્છા ન કરવી તે અધિક ઉત્તમ છે. ”
“
આચાર્યશ્રીએ એમ શા માટે કહ્યુ છે તેનું વિવેચન કરવાની આવશ્યકતા નથી. શ્રી હેમચંદ્રાચાર્યે પણ એ જ વાત તેમના “ યોગશાસ્ત્ર ”ની સ્વપન ટીકામાં પણ કહેલ છે. આ કથનને પ્રસ્તુત વિવાદની પૃષ્ઠભૂમિ સમજવાને માટે ધ્યાનમાં રાખવુ જરૂરી છે.
વિક્રમની ૧૧ મી સદીમાં ચંદ્રગચ્છીય વમાન સૂરિના એક શિષ્ય જિનેશ્વરસૂર થઈ ગયા. ખરતર ગચ્છ શ્રી જિનેશ્વરસૂરિને તેમના આદ્યપુરૂષ માને છે. તેમણે વિ. સ. ૧૧૦૮ ના માગસર વદ પાંચમે કથાકાષ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org