________________
પ્રકરણ બાવીશમું
મૂર્તિ વિરોધની પૃષ્ઠભૂમિ નોંધ–ક્રાંતિકારી આત્મા મહાન હોય તે પણ ક્રાંતિનાં બી ઘણા વખત પહેલાંથી વાઈ ગયા ન હોય તે કાંતિને ઝડપી સફળતા મળી શકતી નથી.
લેકશાહને મૂર્તિ વિરોધી સ્થાનકવાસી સંપ્રદાયના સ્થાપક માનવામાં આવે છે તે ખોટું છે. તે મેં આગળના પ્રકરણમાં બતાવેલું છે.
મતિને વિરોધ કરી સ્થા. સંપ્રદાયને ટુંક વખતમાં બહોળા પ્રમાણમાં ફેલાવનાર સાધુઓને મળેલી અસાધારણ સફળતાનું કારણ આ લેખમાં બતાવેલ હોઈ તે પ્રસિદ્ધ કરેલ છે.
અસાધારણ ખર્ચાળુ અને આડંબરવાળી થઈ ગયેલી મૂર્તિપૂજા સામે અસંતોષ અને વિરોધ લેકના મનમાં તે ઘણા લાંબા સમયથી ફેલાઈ રહ્યું હતું પણ જાહેર રીતે કઈ અગ્રણી થઈ શકતું નહોતું.
એટલે સ્થા. મુનિઓએ જ્યારે પડકાર કર્યો ત્યારે તે પડકાર લાંબા વખતથી અસંતેષી બનેલા શ્રાવકેએ તરત જ ઝીલી લીધે અને તેથી જ સ્થા. સંપ્રદાય વધી શક્ય હતે. એ વાત શ્રી કસ્તૂરમલજી બાંડિયા આ લેખમાં ઐતિહાસિક હકીકતે આપીને પૂરવાર કરે છે. –ન. ગિ. શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org