________________
.'
'' ''". “--
- - -
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૬૯ અનુયાયી અને વિદ્વાન ગણતા યતિ કેશવજીએ તેમના ગ્રંથમાં લેકશાહના વિષયમાં લખ્યું છે કે
આગમ લખઈ મનમાં શંકઈ આગમ સાખિ દાન ન દિસઈ પ્રતિમા પૂજા ન પડિકકમણું, સામાયિક પસહ પણ કમણું. ૧૩. શ્રેણિક કુણિકરાય પ્રદેશ, તંગિયા શ્રાવક તવંગવેલી, કિણઈ પડિકામણું નવિ કિધું, કિશુઈ પરને દાન ન દિધું. ૧૪. સામાયિક પૂજા છઈ ઢેલ, યતિ ચલાવઈ ઈશુવિધ પિલ, પ્રતિમા પૂજા બહુ સંતાપ,
તે અહિં કરઈ ધર્મની થાપ. ૧૫. આ ઉપરથી સમજી શકાય છે કે કાશાહ સામાયિક વગેરે ક્રિયાઓને તેમ જ દાનને પણ માનતા નહોતા માટે જ તેમના અનુયાયીઓ તે પ્રમાણે લખેલ છે.
લોકાશાહ પછી ૩૦-૪૦ વર્ષ જ થયેલા કાગચ્છીય યતિ ભાનુચંદ્રના સમયમાં લોકશાહના મૂળ સિદ્ધાંતમાં કઈક પરિવર્તન થયું હતું. તો પણ લોકો તે તેના મૂળ સિદ્ધાંતને અનુસરીને કહેતા કે લોકાશાહ સામાયિક વગેરે ક્રિયાઓ તથા દાન પૂજાને માનતા નથી. તેથી, તેના જવાબમાં યતિ ભાનુયંકે તેમની પાઈમાં સં. ૧૫૭૮માં લખ્યું છે કે
સામાયિક ટાલઈ બે વાર,
પર્વ પરે પસહ પરિહાર, ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org