________________
૩૬૮
મૂળ જૈન ધર્મ અને
વળી મુનિ વીકા તેમની અસૂત્ર નિરાકારણ બત્તીસીમાં લખે છે કે
ઘર ખુણઈ તે કરઈ વખાણ, છાંડઈ પડિકકમણ પચ્ચખાણ, છાંડી પૂજા, છાંડીઉ દાન, જિણ પડિમા કીધુઉ અપમાન. પ. પાંચમી આઠમી પાખી નથી, માં છાંડી નઈ માહી ઈછી, વિનય વિવેક તિજિક આચાર,
ચારિત્રીય નઈ કઈ ખાધાર. ૬. આ ત્રણે લેખકો ભારે વિદ્વાન અને શાસ્ત્રના મર્મજ્ઞ હતા. લકાશાહને દેહાંત સં. ૧૫રરમાં થયો અને પં. લાવણ્યસમયજીએ સં. ૧૫૪૩ માં તથા ઉ. કમળ સંયમજીએ ૧૫૪૪માં આ પાઈઓ રચી હતી એટલે ઉપરના ત્રણેય ઉદ્ધરણે લોકાશાહના સમકાલિન તથા એતિહાસિક સત્ય સહિત સિદ્ધ થાય છે. તેથી લોકાશાહની માન્યતા અને તેમના સિદ્ધાંતને નિર્ણય થઈ જાય છે.
કાશાહ જૈન સૂત્ર, યતિઓ, સામાયિક, પૌષધ, પ્રતિકમણ, પ્રત્યાખ્યાન, દાન, દેવપૂજાને ઈન્કાર કરતા હતા એટલું જ નહિ પણ તેઓ શૌચાચારને પણ વિરોધ કરતા હતા.
વળી દિગંબર આચાર્ય શ્રી રત્નનંદીએ સં. ૧૫ર૭ ના અરસામાં તેમના ભદ્રબાહુ ચરિત્ર પુસ્તકમાં લખ્યું છે કે—વિ. સં. ૧૫૭માં શ્વેતાંબરમાં એક લુંકા નામે પાપાત્માએ જિનેન્દ્રની પૂજા તથા દાનને ઉસ્થાપ્યા. એટલે લોકાશાહ દાન તથા પૂજાને માનતા નહોતા.
આવી રીતે વેતાંબર તેમજ દિગંબર અનેક લેખકોએ પિતાપિતાના ગ્રંથમાં લેકશાહના વિષયમાં ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત લોકાશાહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org