________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૧
જિનપૂજા કરવા મતિ ટળી, અષ્ટાપદ બહુ તીર્થ વળી. નવિ માને પ્રતિમા પ્રાસાદ, તે કુમતિ સિઉ કેહું વાદ. ૧૪.
લુંટક મતનું ક્રિસેાઉ વિચાર, જે પુત્ર ન કરે' શૌચાચાર,
Àાચ વિહાઉ શ્રી સિદ્ધાંત, પઢતા ગુણતાં દોષ અને ત. ૧૫૮.
ઉપાધ્યાય શ્રીકમળ સયમજીએ વિ. સ. ૧૫૪૪માં તેમના સિદ્ધાંત સાર ચેાપાઈમાં આ પ્રમાણે લખ્યું છે—
સંવત પન્નર અઠ્ઠોતર ઉજાણી, લુકા લહી ભૂલની ખાણ, સાધુનિઢા અનિશ્ચિ કરઈ, ધમ ધડામાંધ ઢિલાઉ ધરઈ. ૨.
તેહનઇ શિષ્ય મલીયે લખમસી, જેહની બુધ્ધિ હિયાથી ખસી, ટાલઈ જિનપ્રતિમા નઇ માન, યા યા કરી ટાલઈ દાન. ટાલઇ વિનય વિવેક વિચાર, ટાલમ સામાયિક ઉચ્ચાર, પડીકમણાને ટાલઈ નામ, ભામઈ પડિયા ઘણા તિણિ ગામ.
Jain Education International
For Private & Personal Use Only
3.
૩૬૭
૪.
www.jainelibrary.org