________________
૩૫૮
' મૂળ જૈન ધર્મ અને પરંતુ સ્થા. મુનિશ્રી જેઠમલજીએ તેમના સમક્તિસારમાં લેકશાહે બત્રીસ સૂત્ર લખ્યાની કશ્મી જ વાત લખી નથી. એટલું જ નહિ પણ સૌથી પ્રાચીન લેખક અને લેકશાહના અનુયાયી યતિ ભાનચંદે લડાશાહનું જીવનચરિત્ર વર્ણવ્યું છે તેમાં પણ લોકશાહે બત્રીસ સૂત્રની એક એક નકલ કે બબ્બે નકલ કરવા સંબંધી કશું જ લખ્યું નથી.
પ્રાચીન એક પણ લેખકે કયાંય બતાવ્યું નથી કે કાશાહે બત્રીશ તો શું પણ તેમાંના એક પણ સૂત્રની એક પણ નકલ કરી હોય એમ બતાવ્યું નથી. ત્યારે વા. મો. શાહ, સંતબાલ અને અમોલખ ઋષિજીએ બત્રીશ સૂત્ર લખ્યાની વાત લખી છે તે કશા પણ આધાર વિનાની હાઈ કલ્પિત જ કરે છે.
ધારો કે લોકશાહે બત્રીશ સોની નકલ કરી હતી તો તે સૂત્રો આજે ક્યાંકથી પણ ઉપલબ્ધ થવા જોઈએ. બત્રીશય નહિ તે થાડા થડા નહિ તે એકાદ, એકાદ નહિ તે એક સૂત્રનાં ડાં પાનાં પણ ઉપલબ્ધ થઈ શકે, લોકશાહના જ વખતમાં લખાયેલા પુસ્તકે જ્ઞાનભંડારમાં આજે મળી શકે છે તે લોકાશાહનું લખેલ કેઈ એક પણ સૂત્ર મળતું નથી તે પણ સાબિત કરે છે કે લંકાશાહે એક પણ સૂત્ર લખીને પિતાની પાસે રાખ્યું હતું,
શ્રી અલખ ઋષિજીએ બાકીના ૪૦ સૂત્ર વિચ્છેદ ગયાની વાત લખી છે તે તો આપોઆપ ખોટી ઠરે છે જ, કારણ કે તેમણે પોતે પણ લખેલું છે કે લોકાશાહના જન્મ પહેલાં પણ અનેક હસ્તલિખિત સૂત્ર મળતા હતા અને આજે પણ મૂર્તિપૂજકે પાસે ૪૫ સૂત્રે તે છે જ અને એ તે સૌ કોઈ જાણે છે તેમ અમોલખઋષિ પણ જાણતા હતા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org