________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૧
૩પ૭ પ્રતિભાશાળી માણસ હેય તેમણે કંઈક લેખ પુસ્તક તે લખ્યા જ હેય. પણ લોકશાહે એક પણ પુસ્તક લખ્યાને કઈ પણ લેખકે કશેય ઉલ્લેખ કર્યો નથી.
મતલબ કે લેકશાહમાં કેઈપણ પ્રકારનું વિશેષ જ્ઞાન હતું જ નહિ,
લકાશાહે બત્રીશ સૂત્રે લખ્યા હતા? લકાશાહનું જીવન ચરિત્ર લખનાર સ્થાનકવાસી લેખકો એમ બતાવે છે કે કાશાહે યતિજીને બત્રીસ સૂત્રો લખી આપેલા તેની એક એક નકલ વધારે કરીને તેમણે પિતા પાસે રાખી લીધેલી. અને એ બત્રીસ સૂત્રોની સહાયથી તેમણે પિતાને ક્રાંતિકારી મત ચલાવ્યો.
એટલે કે લંકાશાહે ચોરી છુપીથી બત્રીશ સૂત્ર મેળવ્યા હતા, પરંતુ શ્રી અમોલખ ઋષિજીને પિતાના ગુરુ ઉપર આવી રીતે ચેરીનું કલંક લગાડાય છે તે ગમ્યું નહિ. તેથી તેમણે સં. ૧૮૮૩ માં તેમની “શાસ્ત્રોદ્ધાર મીમાંસા ”માં લખ્યું કે
“યતિજીએ લોકાશાહને એક સૂત્ર લખવાનું આપેલું તેની લોકાશાહે બે નકલ કરી અને યતિજીને આપતાં કહ્યું કે એક નકલ તમારે માટે અને એક મારા માટે મેં લખી છે. ત્યારે સરળ, સ્વભાવી અને જ્ઞાન પ્રચારના પ્રેમી યતિજીએ ખુશી થઈને કહ્યું કે ભલે, તમે પણ એક નકલ રાખીને વાંચજો....... એ પ્રમાણે લોકશાહે બત્રીસ સૂત્રોની બબ્બે નકલ બનાવી.”
આગળ જતાં શ્રી અલખ ઋષિજી લખે છે કે–નંદી સૂત્રમાં છર ના નામ છે પણ બાકીના ૪૦ સૂત્રે વિચ્છેદ ગયા છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org