________________
૨૮૧
હાલના સંપ્રદાયે પ્ર. ૧૮
નવી જુની વાતેના મિશ્રણથી દિગંબરેએ ઉપજાવી કાઢેલી તાંબરેની ઉત્પત્તિની કથા
આ પ્રમાણે કવેતાંબોની ઉત્પત્તિના વિષયમાં દિગંબરાચાર્યોએ જે કથાઓ ઉપજાવી કાઢી છે તેનું શરીર ભાનમતીન પટારાની માફક અહીંતહીંની નવી જુની વાતોથી ભરેલું છે.
વિક્રમ સં. ૧૩૬ના કથનનું રહસ્ય
વિક્રમ સંવત ૧૩૬માં વેતાંબર ઉત્પન્ન થયાનું જે કથન છે તેનું તાત્પર્ય એટલું જ છે કે લગભગ એ જ અરસામાં (વિક્રમ સં. ૧૩૬ = વીર સં. ૬૦૬) શિવભૂતિએ જિનકલ્પની હિમાયત કરી હતી. અને સ્થવિરેએ નિષેધ કરવા છતાં પણ જિનકલ્પી બનીને ગચ્છમાંથી નીકળી ગયા હતા.
સંભવ છે કે નગ્નતાને સક્રિય વિરોધ કરવાને માટે સ્થવિરકલ્પના નામથી ચાલતી આવતી મૂળ (ફરજીઆત પણ પાછળથી મરજીઆત બનાવી દીધેલી તેથી–ન. ગિ. શેઠ) એચ્છિક નગ્નતાને પ્રચાર પણ તે પછી રેકી દેવામાં આવ્યો હશે. અને નગ્નતાની વિરુદ્ધની વસ્ત્રધારીઓની એ પ્રવૃત્તિને પાછળના દિગંબરાચાર્યોએ “વેતાંબર મત ઉત્પતિ ના નામથી પ્રસિદ્ધ કરી દીધી.
એમ થવું સંભવિત પણ છે કારણકે શ્વેતાંબરેએ દિગંબરના મતની ઉત્પત્તિ લખી હતી તેથી દિગંબરેએ પણ તેને કેઈ ને કઈ રીતે ઉત્તર તો દેવે જોઈતો હતા જ,
ઉપર પ્રમાણે દિગંબની કથાની મુનિશ્રીએ મીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org