________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૮
૨૭૩
પછી તેની શાંતિને માટે આઠ આંગળ લાંખી લાકડાની ચારસ પટ્ટીને, ‘ આ એ જ છે’ એમ કલ્પના કરીને, તેની વિધિપૂર્વક પૂજા કરી, ત્યારે દેવે ઉપદ્રવ કરવાની ચેષ્ટા છેડી દીધી. અને તેનુ નામ * પર્યાં પાસના ’કુળદેવ એમ નામ પાડ્યું. તે પ્રમાણે આજ સુધી ભારે ભક્તિથી પુજાય છે.
.
આ રીતે લેકમાં એ અર્ધાલક' નામનેા અદ્ભુત મત કળિકાળના બળથી ફેલાયે,
C
જે વ્રતનું આ પંચેન્દ્રિય લાલુએ પેાતે આચરણ કર્યું હતું તે પ્રમાણે જ પેાતાની બુદ્ધિથી સૂત્રમાં લખી નાખ્યું.
આમ ધણે! સમય વીતી ગયેા. એક વખતે વલભીના રાજા લાકપાળની રાણી ચંદ્રલેખા કે જે ઉજ્જયિનીના રાજા ચંદ્રકીતિની પુત્રી હતી અને અફાલક મતવાળાની શિષ્યા હતી તેણીએ તેના પતિને કર્યું-કાન્યકુબ્જ નગરમાં અમારા ગુરુ મહારાજ વિચરે છે તેમને આપ અહીં એલાવેા.
રાણીના કહેવાથી રાજાએ જિનચંદ્ર આદિ અકાલકાને ત્યાં ખેાલાવ્યા. પ્રવેશ મહેાત્સવના દિવસે રાજા તેમને લેવાને ગયા. પણ સાધુએને નગ્ન તથા વસ્ત્રધારીએથી વિલક્ષણ વેષવાળા જોઈ ને પાછા
ચાલ્યા આવ્યા.
રાણીને આ વાતની ખબર પડતાં જ તેણીએ ગુરુ પાસે પૂરતી સંખ્યામાં સફેદ વસ્ત્રો મેાકલ્યા. તે લઈને સાધુએએ પહેર્યાં. પછી રાજાએ તેમની ભકિતપૂર્વક પૂર્જા કરી. શ્વેત વસ્ત્રો ધારણ કરવાથી તે વખતથી અકાલક મતમાંથી શ્વેતાંબર મત પ્રગટ થયે.
વિક્રમ રાજાના મૃત્યુ પછી ૧૩૬ વર્ષ વીત્યા ત્યારે લેાકમાં શ્વેતાંબર નામના મત ઉત્પન્ન થયે. કેવળી ભેાજન, સ્ત્રી તથા સત્સંગ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org