________________
મૂળ જૈન ધમ અને
રામલ્ય, સ્થૂળભદ્ર તથા સ્થૂળાચાયે' સર્વ સાધુઓને એકઠા કરીને કહ્યું—હવે આપણે શું કરવું જોઈએ ?
૨૭૨
ત્યારે સ્થૂળાચાયે પોતાને અભિપ્રાય વ્યક્ત કરતાં કહ્યું —આ પૂરા આચારને છેડીને જિન માને સ્વીકાર કરીને છેદેપસ્થાપના કરવી જોઈ એ.
સાધુઓને સ્થૂળાચાર્યની વાત પસંદ ન આવી. તેમણે કહ્યું—આ સુગમ માને છેડીને હવે દુષ્કર માર્ગ કાણુ ગ્રહણ કરશે ?,
સ્થૂળાચાય આ વાત સારી નથી, મૂળ માને છેડીને કાયરાને માર્ગ પકડવા તે સંસાર-ભ્રમણનુ કારણુ છે.
આ ઉપરથી કેટલાક ભવ્ય આત્માઓએ તે મૂળ માગતા સ્વીકાર કરી લીધે, પણ ખીજા કેટલાક એ સત્ય વચનથી ઊલટા ખળવા લાગ્યા અને ખેલ્યા—આ મૂઢા શું જાણે છે? એની બુદ્ધિમાં ભ્રમ થઈ ગયા છે તેથી આ પ્રમાણે અકવાદ કરે છે. પણ જ્યાં સુધી એ જીવતા હશે ત્યાં સુધી આપણને તે સુખથી રહેવા દેશે નહિ.
આમ કહીને એ પાપીઓએ ડંડાથી મારીને તેમને ખાડામાં ફેંકી દીધા, આર્ત્તધ્યાનથી મરીને તે આચાય વ્યંતરદેવ થયા. અને અવિધજ્ઞાનથી પોતાના પૂર્વભવ જોઈ ને એ નામધારી સાધુઓને દુઃખ દેવા લાગ્યા. ત્યારે ભયભીત અનીને તેમણે બધાએ તેમના અપરાધની ક્ષમા માગી.
દેવે કહ્યું—વિપરીત માગ છેડીને સયમ માર્ગના સ્વીકાર કરે. સાધુએ——એ દુર માર્ગ પાળવા તા કહેન છે પણ ગુરુ બુદ્ધિથી અમે નિત્ય તમારી પૂજા કરીશું.
એ વગેરે વિનયવચનાથી વ્યંતરદેવને શાંત કર્યા. અને ગુરુના હાડકાં લાવીને તેમાં ગુરુની સ્થાપના કરી હમેશ તેનું પૂજન કરવા લાગ્યા. આજે પણ ક્ષેપક હાડકાંની કલ્પનાથી તેને
ખમણુાદિહડી
કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org