________________
૨૪
મૂળ જૈન ધર્મ અને
સામાન્ય રીતે શ્રુતધર પર ંપરાની વિગત જાણુવામાં ન આવે તે વાત શકય નથી. પરંતુ ઇંદ્રનદીના કહેવાના અથ એ થાય છે કે
દિગબરાને પાતાના પ્રાચીન ગ્રંથકાર આચાર્યા શ્વેતાંબર આાસ્નાયથી જુદા હતા એમ બતાવવું છે. અને દિગંબર ગ્રંથકાર આચાર્યાની પરંપરાની વિગત આપે તે તેમને સબંધ શ્વેતાંબર પટ્ટાવલી ઉપરથી જાણવામાં આવી જાય તેથી દિગબર પૂર્વાચાર્યએ તેમના ગ્રંથકાર આચાર્યાની વિગત પહેલેથી જ જાહેર કરી નહિ.
દિગખર વિદ્યાના શ્વેતાંબર સંપ્રદાય પાસેના વર્તમાન જૈન સૂત્રેાઆગમાને કલ્પિત, અર્વાચીન અને શ્વેતાંબર આચાયૅના બનાવેલા કહે છે. અને તેમના દિગબર ગ્રંથાને તે પ્રામાણિક અને આપ્ત પ્રણીત સમજે છે. પરંતુ તે ધ્યાનમાં લીએ કે તેમના દિગંબર ગ્રંથા શ્વેતાંબર સૂત્ર સાહિત્યના આધારથી જ નિર્માણ થયા છે એટલે દિગમ્બર વિદ્વાનેાનું કથન તદ્દન નિરાધાર છે એ આપેાઆપ સમજાઈ જાય છે.
સા। રસ્તા એ છે કે શ્વેતાંબર માન્યતાનું ખંડન કરનારા દિગંબરા એટલું ધ્યાનમાં રાખશે કે તેમના જ પૂર્વાચાર્યાં તેમના ગ્રંથેામાં શ્રીમુક્તિ, કેવળી ભુક્તિ અને સાધુઓને માટે અપવાદ માર્ગથી વસ્ત્ર પાત્રને! સ્વીકાર કરતા હતા. તે પછી શ્વેતાંબર માન્યતા સામેને તેમને વિરાધ ખોટા છે તે આપોઆપ સમજાઈ જશે.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org