________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૭
૨૬૩
ભાષામાં જ લખતા હતા. ત્યારે તત્ત્વાર્થ સૂત્ર તે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે.
તેા પછી એ સ્થરાવલીમાંના ઉલ્લેખનેા અર્થ એ થાય છે કે ખીજી આગમ વાચના વખતના ઉમાસ્વાતિ સ્વામી તે તત્ત્વાર્થ સૂત્રના કર્તા નહિ પણુ એ જ નામના પ્રાંચીન આચાય છે. અને સરખા નામની ભુલથી સ્થવિરાવલીમાં તેમના નામે તત્ત્વાર્થ સૂત્ર રચાયાનુ લખાઈ ગયું છે.
એ હિસાબે વિક્રમની પહેલી સદીમાં થયેલા ઉમા સ્વાતિ જ તત્ત્વ સૂત્રના કર્તા ફરે છે. તે પણ તે વખતે જૈનધમ અને જૈનસંધ એક જ હતા. અને ઉમાસ્વાતિ શ્વેતાંબર માન્ય આચાર્ય હતા.
આ ઉપરથી સમજી શકાશે કે દિગબાનુ ધાર્મિક સાહિત્ય શ્વેતાંબર-માન્ય આચાર્યાના ગ્રંથાથી જ નેલું છે. દિગબરોના પ્રાચીન ગ્રંથો બનાવનાર શ્વેતાંબર-માન્ય પ્રાચીન આચાર્યાં જ હતા તેમજ પ્રાચીન દિગ ંબર ગ્રંથકારોએ શ્વેતાંબર-માન્ય સૂત્ર સાહિત્યના તેમના ગ્રંથામાં છૂટથી ઉપયાગ કર્યા હતા.
એટલે શ્વેતાંબર પર પરાના ધાર્મિક સૂત્ર તથા પ્રકરણાના આધારથી જ બનેલા તેમની ટીકા ચણી અને વિવિધ વિષયના બીજા ગ્રંથાથી દિગમ્બર સાહિત્ય ભડાર સમૃદ્ધ થયેલા છે.
શ્રુતાવતારમાં ઇંદ્રનદી કહે છે કે
/
“ ધરસેન અને ગુણધર ગુરુના વંશના પૂર્વાપર ક્રમની અમને ખબર નથી. કારણ કે તેમના ક્રમ કહેવાવાળા કાઈ આગમ કે મુનિ નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org