________________
મતભેદ છેદે તે જ સાચા પુરૂષ
સે જ્ઞાનીને એક મત એ અજ્ઞાનીના સે મત
મુમુક્ષુ પુરુષ વિદ્વાન હોવા છતાં પણ જે તે સાંપ્રદાયિક દુરાગ્રહમાં પડી જઈ પોતાની મને વૃત્તિને કષાયથી કલુષિત બનાવે અને પરિણામે ઊંધે રસ્તે ચડી જાય તે એ સંપ્રદાયચુસ્ત માણસ કષાયથી પોતાના જીવનની દુર્ગતિ કરે છે ત્યારે બિનસંપ્રદાયી માણસ કષાયના અભાવે પોતાના આત્માને ઉચ્ચ પદે સ્થાપિત કરે છે.
આજ્ઞાએ ધર્મ
દરેક જૈન સંપ્રદાય કહે છે કે આજ્ઞા એ જ ધર્મ. અને એમ કહી પોતપોતાના શાસ્ત્ર પ્રમાણે આજ્ઞા માનવાનું કહે છે. પરંતુ સાચું તે એ છે કે – - જિન આજ્ઞા એ જ ખરી આજ્ઞા છે
તેથી પરીક્ષા વડે જિન આજ્ઞાનું સત્યપણું એાળખીને જિન આજ્ઞા માનવી એ જ યોગ્ય છે. કારણકે પરીક્ષા કર્યા વિના જેમ અન્યમતી પોતપોતાના શાસ્ત્રોની આજ્ઞા માને છે તેમ જૈન સંપ્રદાયે પણ પોતપોતાના શાસની આજ્ઞા માને તો પક્ષ વડે જ આજ્ઞા માનવા બરાબર થયું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org