________________
માંગલિક
नमो अरिहंताणं नमो सिध्धाणं नमो आयरियाणं नमो उवझायाणं नमो लोए सव्व साहूण
અરિહંત ભગવાન મોક્ષમાર્ગ બતાવે છે.
સિદ્ધના ગુણને જાણીને જીવ મેક્ષ માટે પ્રયત્ન કરે છે.
આચાર્ય પાસેથી ભવ્ય જીવ આચારનું જ્ઞાન પ્રાપ્ત કરીને તે પ્રમાણે આચરણ કરે છે.
ઉપાધ્યાય પાસે ભવ્યાત્મા વિનયની આરાધના કરે છે. સાધુ સેક્ષ માર્ગની સાધનામાં સહાયક હોય છે.
એ પ્રમાણે એ પાંચેય પદ મેક્ષ પ્રાપ્તિના હેતુરૂપ છે તેથી
હું એ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org