________________
૨૪૮
મૂળ જૈન ધર્મ અને
લબ્ધિવાન અને સરળ પ્રકૃતિના ચાર મુનિ તેને માટે ગ્ય નિર્દોષ આહાર લાવે તથા ચાર મુનિ નિર્દોષ પાછું લેવા, ચાર મુનિ ક્ષેપકને માટે પ્રસ્તુત કરેલા આહાર પાણીના દ્રવ્યોની સાવધાનીથી રક્ષા કરે અને ચાર મુનિ વૈયાવૃત્ય કરી ક્ષેપકના મળમૂવ આદિને બહાર જઇને પરઠવી આવી અને સમય પર ઉપધિ,
શા સંસ્તર આદિની પ્રતિલેખન કરે.”-(ગાથા ૬૨-૬૬૫) એ જ ગ્રંથની ગાથા ૬૬૮ માં કહે છે કે
તેલ અને કસેલા દ્રવ્યથી ક્ષેપકને વારંવાર કોગળા કરાવવા જોઈએ કે જેથી તેની જીભ તથા કાન બળવાન અને
મુખ તેજસ્વી થાય.” વળી ગાથા ૬૬૮-૬૬૮માં ગ્રંથકાર કહે છે કે–
ક્ષપકની ઈચ્છા હોય તો તેની સમાધિને માટે સર્વ પ્રકારના આહાર લાવીને તેને ખવડાવવા જોઈએ અને પછી એક એક કામ કરતા જઈને પહેલાના આહાર પર લાવે અને ક્રમે ક્રમે ભેજનનો ત્યાગ કરાવીને તેને ફક્ત પણું ઉપર લાવે જોઈએ.”
મૂળાચારના સમાધિકારની ૧૭૪મી ગાથાની વ્યાખ્યા કરતાં વસુનંદી શ્રમણચાર્ય લખે છે કે –વૈયાવૃત્યને અર્થ શારીરિક પ્રવૃત્તિ તથા આહાર આદિથી ઉપકાર કરે તે છે. મૂળાચારમાં સમયસારાધિકારની ૬૧ મી ગાથામાં કહેલ છે કે–
સાધુઓએ સાધ્વીઓના ઉપાશ્રયમાં રહેવું, બેસવું, સુવું, ભણવું તથા આહાર નીહાર કરવા (ભોજન કરવું તથા
ઠલે જવું) એટલા વાના કરવા નહિ જોઈએ. પ્રિય વાચકગણુ! જે આચાર્ય–
–ગુણધિક, ઉપાધ્યાય, તપસ્વી, શિષ્ય, દુબળ, સમગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org