________________
હાલના સંપ્રદાય. પ્ર. ૧૬
૨૪૯
ગણુ, કુળ અને સંધના આહાર, ઔષ.ધ આદિથી વિનય વૈયાવૃત્ય કરવાની સાધુઓને આજ્ઞા કરતા હતા, માટે ચાર ચાર સાધુઓને
આહારપાણી
પરાવી આવવાને માટે નિયત
લાવવાને તથા મળમૂત્ર કરવાનું વિધાન કરેલ છે,
—ક્ષકને
—ક્ષપકને સર્વ પ્રકારના ભાજન લાવી દેવા તથા તેલઆદિના કાગળા કરાવવાની સલાહ દેતા હતા.
—અને જે આચાય સાધુએતે માટે સાધ્વીઓના સ્થાનમાં આહરપાણી કરવાના નિષેધ કરતા હતા.
તે આચાર્યાંના સબંધમાં શું એમ કહી શકારો કે તેઓ પાત્ર રાખવાના વિરોધી હતા?
આપણે જાણીએ છીએ કે તેઓ પોતે હાથમાં ભાજન કરવાવાળા હતા તે પણ સાધુઓને ઉપર મુજબ ઉપદેશ દેતા હતા. એના અર્થ એ જ છે કે તેમના સમયમાં અપવાદ માર્ગથી વપાત્ર રાખવામાં આવતા હતા.
જો એમ ન હોત તેા એ સર્વ પાત્ર-સાઘ્ય કાર્યાના વિધાનને કઈ અર્થ થતા નથી.
અને ‘ગૃહસ્થના ઘરમાં જ સાધુ ભાજન કરે એવા પહેલાં એકાંત નિયમ હોત ત। સાધ્વીના ઉપાશ્રયમાં આહાર કરવાના નિષેધની આવશ્યકતા પહેત નહિ.
અપવાદ માર્ગ નિયત કરવા પડયા
ઉપર કહેવાઈ ગયુ છે કે શિવભૂતિએ પ્રારંભમાં પેાતાના આચરણુથી જિનકલ્પના પુનરુદ્ધાર કરવાના નિશ્ચય કર્યા હતા પણ આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org