________________
પ્રકરણ સાળખું દિગંબરની ઉત્પત્તિ
શ્વેતાંબરાએ લખેલી અતિશયાક્તિ ભરેલી વાત
જૈન ધર્મ એક જ છે અને તે અનાદિ છે. એક જ ધર્માંના એ ફાંટા પડ્યા તે અપેક્ષાએ શ્વેતાંબર અને દિગ ંબરની ઉત્પત્તિ થઈ એમ કહી શકાય.
શ્વેતાંબરીએ દિગંબરોની ઉત્પત્તિ કેમ થઈ તેની કથા વે. શાસ્ત્રમાં કહેલી છે. તેમ જ શિખરાએ શ્વેતાંબરાની ઉત્પત્તિ કેમ થઈ તેની કથા તેમના ગ્રંથેામાં આપેલી છે તે અન્તની કથાઓમાં કેટલું સત્ય છે, કેટલી વાસ્તવિકતા છે તે સમજવા માટેના આ પ્રયત્ન છે.
પહેલાં શ્વેતાંબરાએ આપેલી ઢિંગ ખરેની ઉત્પત્તિ સબંધીની કથા જોઈશું અને તેની સમીક્ષા કરીશું. અને પછીના પ્રકરણમાં હિંગ ખરાએ લખેલી કથાઓ અને તેની સમીક્ષા આપીશું. મતભેદની શરૂઆત
જૈનધમ ના સાધુઓમાં પહેલા મતભેદ છેલ્લા કેવળી શ્રી જંબૂસ્વામીના નિર્વાણ પછી તુરત જ ઉત્પન્ન થયેા હતેા. પરંતુ તે થાડા વખતમાં એટલે ધણું કરીને ભદ્રખાહુ સ્વામીના વખતમાં તે મતભેદ શમી ગયેા હતેા અને બન્ને પક્ષે જિનકલ્પ અને સ્થવિર કલ્પના ભેદને સ્વીકાર કર્યાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org