________________
૨૩૬
મૂળ જૈન ધર્મ અને બધા જિન-તીર્થકરેને ધર્મ એકસરખે જ હોય છે એટલે બધાય-ચાવીશય તીર્થકરેના વખતમાં જિન કલ્પ આદિ કઈ પણ કપનું નામનિશાન હતું નહિ.
એ બધા કપની કલ્પના પાંચમા આરાના શિથિલાચારમાંથી ઉત્પન્ન થઈ છે.
પરંતુ તેને અર્થ એમ નથી કે જિનક૫માં વર્ણવેલું ઉત્કૃષ્ટ ચારિત્ર-તપ નહતું. પહેલાના સાધુઓમાં તે વિશેષ ઉત્કૃષ્ટ ચારિત્ર-ત૫ હતું. પણ ચારિત્ર-તપના તે વખતે જુદા જુદા વિભાગ નહેતા એમ જ સમજવાનું છે.
પાંચમા આરામાં જે ઉત્કૃષ્ટ તપ થઈ શકે તેમ નથી અને જે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી શકાય તેમ નથી તેને જુદું પાડીને તેને જિનક૯૫ નામ આપ્યું એમ જ સમજવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org