________________
હાલના સંપ્રદ્દાયે પ્ર. ૧૫
૨૩૫
અમુક આચારને જિનકપનું નામ અપાય તેમાં મને કશાય વાંધે નથી, પણ તે વાત ભગવાને જ કરી છે એમ પ્રતિપાદન કરવા સામે જ મારા વાંધે છે, કારણકે તેથી ભગવાનના સર્વજ્ઞપણાને જ ઇન્કાર થઈ જાય છે.
આચારાંગ સૂત્રમાં જિનકલ્પના જુઠ્ઠા આચાર બતાવ્યા જ નથી. ભગવાનની એ ભૂલ સુધારવાને માટે ટીકાકારે ઘણા ઠેકાણે એવા ઉલ્લેખ કર્યો છે કે- આ તેા જિનકક્ષીને આચાર છે, જિનકલ્પીને ઉદ્દેશીને લખાયુ છે” અને આ વાત તે ટે તેમ છે.”
,, ; આ સૂત્ર
જિનકપીને
એટલે કે ભગવાન સજ્ઞ નહિ હોવાથી તેમને કયા આચાર જિનકલ્પના છે તે ખબર નહેાતી અને બધા આચારે સામાન્ય રીતે સર્વ સાધુ માટે લખી નાખ્યા.
""
પણ આવી રીતે ભગવાનને અસર્વજ્ઞ હરાવી તેમની ભૂલ સુધારવાના ડાળ કરતાં ટીકાકારે આચારાંગ સૂત્રની કલમ ૫૫૬ માં, કલમ ૮૨૪માં અને ૮૪૧ માં સ્પષ્ટ રીતે અને એકસરખી રીતે ભિક્ષુભિક્ષુણીના આચારો છે તેને પણ જિનકલ્પીના આચાર હરાવી દીધા ! શું સાધ્વીએ જિનકલ્પી હોય એમ માને છે?
ભગવાનને સર્વજ્ઞ નહિ માનનારા અને મતાગ્રહને ચુસ્તપણે વળગી રહેનારા જ આવી અસ બધ્ધ વાતે ને સત્ય તરીકે સ્વીકારે.
પહેલા ત્રેવીશ તીર્થંકરાના વખતમાં જિનકલ્પ નહોતા એમ તે સંપ્રદાયવાદી સ્વીકારે જ છે.
મે આ લેખમાં બતાવ્યું છે તેમ ચેવીશમા મહાવીર સ્વામીના વખતમાં પણ જિનક-પીપણું હતું નહિ. શ્રી આચારાંગ સૂત્રમાંતેનું નામનિશાન પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org