________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૫
૨૩૩ પ્રભાવે દિગંબરે ઉપર પણ અસર તો કરી જ હતી. તેમણે અલકત્વને આગ્રહ તે રાખે પણ જ્યારે શ્વેતાંબરમાં જિનકલ્પ જ બની ગયે ત્યારે દિગંબરેએ પણ જિનકલ્પને આચાર જુદો બનાવી દીધું.
દિગંબરેના જિનકપી માટેના નિયમ
દિગબરોએ પણ જિનકલ્પી માટે નીચે પ્રમાણે કરાવ્યું છે – (૧) જિનકલ્પી તીર્થંકરના સમયમાં જ હોય છે. (૨) જન્મથી વીસ વર્ષ સુધી ભોગ ભેગવીને પછી ઓગણીસ વર્ષ સુધી મુનિ પર્યાયમાં રહીને ત્યારબાદ જિનક૯પી મુનિ થાય છે.
(વીશ વર્ષ સુધી બેગ ભોગવવાનો નિયમ મહાવીર ભગવાન ગ્રહવાસમાં રહેલા તે ઉપરથી ઉપજાવી કાઢેલે લાગે છે. પરંતુ ઓગણીશ વર્ષ મુનિ પર્યાયની મુદ્દત શા માટે ઠરાવી છે તે
સમજાતું નથી.) (૩) જિનકલ્પીને પહેલું સંઘયણ હોય છે. (૪) જિનકપીને નવ અથવા દશપૂર્વનું જ્ઞાન હોય છે. (૫) જિનપી તીર્થકર ભગવાનની જેમ વિહાર કરે છે.
(અપત્તિબદ્ધ વિહારને ઉદ્દેશીને આ નિયમ હોય એમ લાગે છે. પરંતુ ઉચ્ચ કક્ષાના બધા ય નિગ્રંથ માટે અપ્રતિબદ્ધ વિહારને જ નિયમ છે.)
વેતાંબોએ અલેકત્વને જ જિનકલ્પ કરાવેલ છે ત્યારે દિગંબરેએ અચલકત્વને અને જિનકલ્પને જુદા જુદા ગયા છે. એટલો ફેરફાર બાદ કરીએ તો જિનકલ્પી માટેના બાકીના નિયમ અને સંપ્રદાયના લગભગ એક સરખા છે.
અચેલકત્વ એ સાધુ માટેને આચારાંગ સૂત્ર પ્રમાણે સામાન્ય નિયમ છે. તેમાં સંધયણની કોઈ શરત નથી. સાધુના આચારમાં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org