________________
હાલના સપ્રઢાય પ્ર. ૧૪
૨૨૯
तए णं से भरहे केवली सयमेवा भरणालंकारं ओमुयइत सयमेव पंचमुट्ठियं लोयं करेइ करेइत्ता आयंसघराओ पडिणिकख मह.
અ—ત્યારે તે ભરત દેવળીએ સ્વયમેવ (પોતાની મેળે ) આભરણુ ( વસ્ત્ર ) અલકાર ( ધરેણાં) કાઢી નાંખ્યા અને સ્વયમેવ ( પાતાની મેળે ) પંચમુષ્ટિ લાચ કર્યા, તે પછી તે અરિસા જીવનમાંથી બહાર નીકળી ગયા.
અહીં આભરણુ અને અલકાર બે શબ્દ વાપરેલા છે. આભરણુમાં વસ્ત્ર અને અલંકાર બને અથ સમાઈ જાય પણ અલંકાર શબ્દ જુદા વાપરેલ હોવાથી આભરણના અર્થે વસ્ત્ર લઈ શકાય. એટલે કે કેમળી ભરત મહારાજ નગ્નત્વ ધારણ કરીને અરિસાજીવનમાંથી નીકળી ગયા.
આ ઉપરથી પણ નગ્નત્વ એ મુનિનું લિંગ છે એમ સમજી શકાય છે અને ગૃહસ્થાવસ્થામાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં કેવળી તુરત જ વસ્ત્રાભૂષણ કાઢી નાખીને નગ્ન થઈ જાય એ જ નિયમ અથવા એ જ વ્યવહાર સાચા છે એમ સમજી શકાય છે.
બાકી કેવળીને વસ્ત્રના પરિગ્રહ ન હોય છતાં આપણે તેને પરિગ્રહી બનાવવા તે મને તેા ધર્માનુસાર લાગતું નથી કે યેાગ્ય પણ લાગતું નથી,
દશમા પ્રશ્નનું સમાધાન
દેશમાં પ્રશ્નના જવાબ ઉપરના પ્રશ્નના જવાબમાં આવી જાય છે. અહિંસા અને સત્ય એ તા જૈન ધર્માંનાં પાયા રૂપ છે, તે જૈન ધર્મના સિદ્ધાંતને ગોપવવા કે સત્ય તરીકે જાહેર ન કરવા એ કાર્યાં ધર્મ વિરૂદ્ધનું જ ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org