________________
૨૩૦
મૂળ જૈન ધર્મ અને નગ્નત્વને જિનકલ્પીનું નામ આપી તે (જિનકપી પણું) વિચછેદ ગયાની ઘેાષણ કરવી. એવી વાતે ઉપજાવી કાઢી સત્યને ગેપવવા કરતાં સૂત્રમાં સાધુના નગ્નત્વનું પ્રતિપાદન છે એ વાતને સીધી રીતે સ્પષ્ટ રીતે સ્વીકાર કરી, હાલના કાળમાં શરીરની નિર્બળતાને લઈને એ કડક આચાર પાળી શકાય તેમ નથી એમ બતાવીને વસ્ત્રની જરૂરીઆત અનિવાર્ય ગણવવામાં આવે તો જ તે સત્ય કહેવાય. તે જ તેમાં પ્રમાણિકપણું કહેવાય.
અને સાચી વાત શ્રાવકે કબુલ કરવાના જ છે, સાચી વાત કરવાથી સાધુનું શ્રાવકેમાં માન જરાય ચટવાનું નથી પણ વધવાનું જ છે.
તે પછી સત્યને સત્ય તરીકે જાહેર રીતે કબુલ કરવામાં શા માટે કોઈપણુ વધે હેઈ શકે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org