________________
૨૦૮
મૂળ જૈન ધર્મ અને શરીરવિભૂષાને ત્યાગ. એટલું જ નહિ પણ પિતાના શરીર ઉપરના મમત્વને પણ ત્યાગ હેાય ત્યારે જ સંપૂર્ણ ત્યાગ કહેવાય,
જ્યાં સુધી શરીર ઉપર વસ્ત્ર પરિધાન છે ત્યાં સુધી મોહનું રાજ્ય પ્રવર્તે છે એ સમજી શકાય તેવી વાત છે અને મહાત્માઓએ અનુભવથી સિદ્ધ કરેલી વાત છે.
એટલે ઉપર કહ્યા પ્રમાણે, દ્રવ્યથી અને ભાવથી સંપૂર્ણ ત્યાગ થાય ત્યારે જ મોહને ક્ષય થાય એ શાશ્વત જૈન સિદ્ધાંત છે. એટલે નિર્ચથપણુમાં નગ્નતા અનિવાર્ય કરે છે.
આ ઉપરથી દરેક તીર્થકરને ધર્મ એકસરખે અલક જ હોય એમ સમજવું જોઈએ. તક ૬. મૂચ્છ એ જ પરિગ્રહ છે
- મૂછ એ જ પરિગ્રહ છે એ સૂવનું વાક્ય છે. મૂછ એટલે આસક્તિ, મહ. એટલે કે કોઈ પણ વસ્તુ ઉપર આસકિત કે મોહ હોય એ જ પરિગ્રહ છે.
' , આ સૂત્રને આશ્રય લઈને સંપ્રદાયવાદીઓ કહે છે કે –મૂચ્છ રહિતપણે વસ્ત્ર ધારણ કરનારને પરિગ્રહી માનવા ન જોઈએ. અને કેવળીને વસ્ત્ર ત્યાગની જરૂર ન હોય. - પહેલું તો એ કે ભગવાન મહાવીરે વસ્ત્ર ધારીને મૂચ્છ રહિત માન્યા નથી માટે જ નગ્નત્વ પ્રરૂપ્યું છેઅને જ્યાં સુધી વસ્ત્ર ધારણ હોય ત્યાં સુધી મૂર્છા પણ હોય છે જ એ અનુભવ સિદ્ધ વાત છે. - વધારીને ઈતિ વસની પ્રાપ્તિ ન થાય તે કે ઉત્પન્ન થાય છે, મનમાં કલેશ ઉત્પન્ન થાય છે. વળી વસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org