________________
૨૦૪
મૂળ જૈન ધર્મ અને
ભગવાનના વચનમાં કદી કયાંય પણ વિધિ કે અસંગતના આવી શકે જ નહિ એમ જે માનતા હોય તેઓ ગણુધરેને વસ્ત્રધારી માનવાનું પામ કરી શકે જ નહિ. અને તેઓ સમજી શકે છે કે ગણધરોના વસ્ત્રધારીપણાની ક્યાં ય પણ વાત હોય તે ક્ષેપક જ છે. તર્ક ૫–૨૨ જિનના સાધુ બહુમૂલ્ય વસ્ત્રધારી હતા
વચ્ચેના (એટલે પહેલા અને છેલ્લા તીર્થકરોની વચ્ચેના) ૨૨ બાવીશ તીર્થકરોના સાધુ સાધ્વીએ બહુ મૂલ્યવાળા વસ્ત્ર પહેરતા તેમને પરિગ્રહી માનવા પડશે. એમ સંપ્રદાયવાદી કહે છે.
અહીં સવાલ એ થાય છે કે આવી વાત કયા સત્રમા કરી છે ?
કોઈ પણ મૂવમાં આ વાત છે જ નહિ પણ ઉત્તરાધ્યયન સૂવની ટીકામાં એ માન્યતાના મૂળ દેખાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૩ની ૨૯ મી ગાથા આ પ્રમાણે છે –
अचेलगो य जो धम्मो इमो संतरुत्तरो।
देसियो वद्धमाणेण पासेण य महामुणी ॥ અર્થ–(શ્રી કેશીસ્વામી ગૌતમસ્વામીને પૂછે છે કે –) ભગવાન વદ્ધમાન (મહાવીર) સ્વામીએ અચેલક ધર્મ ઉપદેશ્યો છે ત્યારે સંત્તરો (ચેલક) ધર્મ મહામુનિ પાર્શ્વનાથને છે. (એ ફરકનું શું કારણ?)
અહીં સંરુત્તરને અર્થ ટીકાકાર શ્રી નેમિચંદ્ર આચાર્ય આ પ્રમાણે કર્યો છે–
यश्चायं सान्तराणि वर्षमान शिष्य वस्त्रापेक्ष या कस्यचित् कदाचिन्मान वर्ण विशेषितानि, उत्तराणि च बहु मूल्यतया प्रधानानि वस्त्राणि यस्मिन्न सौ सान्तरोत्तरो धर्मः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org