________________
૨૦૨
મળ જૈન ધર્મ અને
વસ્ત્ર ધારણ કરે છે એવા ભગવાન દ્વિમુખી છે એમ સંપ્રદાય વાદીનું કહેવું છે.
આથી તે સાબિત થાય છે કે તેઓ ભગવાનને સર્વજ્ઞ માનતા જ નથી.
મતાગ્રહી અંધ શ્રદ્ધાળુઓ જ આવી અસંબદ્ધ વાતને સત્ય તરીકે સ્વીકારે.
સત્ય જાણવા સમજવા ઈચ્છનાર માણસ તો સમજી શકે છે કે એ સૂત્રમાં ભગવાને પહેરવાના વસ્ત્ર માટે નહિ પણ શીત સહન નહિ કરી શકનાર સાધુ માટે કહ્યું છે કે તેણે તેની જરૂરીઆત પ્રમાણે એકથી ત્રણ વસ્ત્ર (બે સુતરાઉ અને એક ઉનનું ગરમ વસ્ત્ર તે કેબલ, કામળી)ની ઓઢવા માટે શ્રાવક પાસેથી વિવેકપૂર્વક યાચના કરવી.
શ્વેતાંબર પૂર્વાચાર્યોએ લખેલા મહાવીર સ્વામીથી તે વિક્રમની પહેલી સદી સુધીમાં થઈ ગયેલા સાધુઓના ચરિત્ર સાબિત કરે છે કે ત્યાં સુધી સર્વ સાધુ ન રહેતા હતા. અલબત્ત તેઓ ઠંડીમાં ઓઢવા માટે એકથી ત્રણ વસ્ત્ર રાખતા અને લજાના આછાદન માટે કટિબંધ રાખતા હતા.
દિગંબરેએ સૂત્ર વિચ્છેદ ગયાની વાત કરી છે તેનું મુખ્ય કારણ એ જ દેખાય છે કે વેતાંબરેએ સેલને પુષ્ટ કરવા માટે સૂત્રોમાં તેવી જાતના ઉમેરા , કારણકે દિગંબરે અને શ્વેતાંબરેને તત્ત્વની બાબતમાં કાંઇ મતભેદ નથી.
દિગંબરે તેમ જ ભવેતાંબરોએ અચેલકત અને સચેલકત્વને પિતપતાને એકાંત આગ્રહ ન રાખે હેત તે આવી સ્થિતિ આવત જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org