________________
૧૮૬
મૂળ જૈન ધુર્મ અને ઐતિહાસિક સત્ય સલકત્વ અને અલક વાદવિવાદ એક વાત તે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે તે અને ભગવાન મહાવીરના વખતમાં પણ અસ્તિત્વ ધરાવતા હતા,
ભગવાન મહાવીર સ્વામીએ સામાન્ય રીતે સર્વ સાધુ માટે અચલકત્વ એટલે નગ્નતા પ્રરૂપેલ ન હેત તો અચેલકત્વના આગ્રહીઓ કોઈ નવી વાત ઉપસ્થિત કરી શકતા નહિ. જે અલકત્વ સામાન્ય પણે અસ્તિત્વમાં ન હેત તે અચેલકવાદીને તેમના આગ્રહ માટે કોઈ સ્થાન હતું જ નહિ, પરંતુ ભગવાને અલકત્વ પ્રરૂપેલું હેવાથી જ તેમને તેમના આગ્રહમાં બળ મળ્યું હતું.
તેવી જ રીતે ભગવાન મહાવીરે અપવાદરૂપે પ્રરૂપેલું સએલવ પણ અસ્તિત્વમાં હતું. તેથી જ સચેલકત્વવાદીને તેમના આગ્રહમાં બળ મળ્યું હતું.
આ હકીકત પૂરવાર કરે છે કે ભગવાન મહાવીરે સાધુઓ માટે સામાન્ય રીતે નવ પ્રરૂપેલું હતું.
સચેતકવાદીઓએ ઘેણું કરેલી કે જિનપીપણું જંબુસ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ ગયું છે. આ ઘોષણની અંદર જિનકલ્પ શબ્દ વાપર્યો છે. તેમાં અચેલકત્વને સમાવેશ કર્યો છે, અને આ ઘોષણ પણ પૂરવાર કરે છે કે જંબુસ્વામી સુધી સાધુને આચાર અલકત્વ-નગ્નતાનો જ હતે.
વિકમની પહેલી સદી સુધી પણ
બધા સાધુએ નગ્ન જ રહેતા અરે ! ચોથા આરામાં તે શું પણ પાંચમા આરામાં ય ઠેઠ વિક્રમની પહેલી સદી સુધી પણ સર્વ જૈન સાધુઓ નગ્ન જ રહેતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org