________________
૧૭૨
મૂળ જૈન ધર્મ અને
જૈનધર્મની પ્રાપ્તિ વિના પણ જીવને મનુષ્ય ગતિ અને દેવતા ગતિના સુખ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મેક્ષના શાશ્વત સુખને લાભ તો ન ધર્મની આરાધનાથી જ મળી શકે છે. જેનધર્મની એ વિશિષ્ટતા છે,
જૈનધર્મ સિવાયની અન્ય સર્વ પ્રવૃત્તિને મિથ્યાત્વ પ્રવૃત્તિ ગણેલી છે. મિથ્યાત્વરૂપ પ્રવૃત્તિ એ પાપરૂપ પ્રવૃત્તિ ગણાય છે. અને તેથી જૈન ધર્મમાં મિથ્યાત્વને ખાસ નિષેધ કરવામાં આવ્યું છે.
જૈન ધર્મ પાપ પ્રવૃત્તિના અઢાર સ્થાનક બતાવેલા છે તેમાં મોટામાં મોટું પાપસ્થાનક મિથ્યાત્વને કહેલું છે.
ત્યારે હું મિથ્યાત્વથી ડરીને શુદ્ધ જૈન ધર્મને શોધીને સમજવાની કેશિશ કરું તેમાં ખોટું શું છે? પાંચમો સંપ્રદાય ઉમેરવે છે?
આટલું લખ્યું ત્યાં મારા કાનમાં એક અવાજ અથડાય છે તે કહે છે કે –તમે તમારી મેળે શોધ કરીને જેમ માનવું હોય તેમ માને, પણ આવી રીતે જાહેરમાં લખીને ઊહાપોહ શા માટે કરો છો ? શું તમારે પાંચમે સંપ્રદાય ઉમેરે છે?
સત્ય વાત જાહેર કરીએ ત્યારે સંપ્રદાયવાદીઓ કે ઊંધે અર્થ કરી નાખે તેને આ એક નમૂનો છે. અરે, ભાઈ, ભગવાને એક પણ સંપ્રદાય પ્રરૂપ નથી અને ભગવાને શું પ્રરૂપ્યું છે તેની શોધ કરનાર પાંચમા સંપ્રદાયને મનમાં પણ વિચાર કેમ કરી શકે? ના. ભાઈ, એ ડર રાખશો નહિ તેમ એવું કહેશો પણ નહિ.
અને સત્યની શોધ ખાનગી રીતે થઈ શકે તે સંભવ નથી એમ ખાત્રી થયા પછી જ જાહેર ચર્ચા જરૂરની ગયું છે. વળી આજે મારા જેવા સત્યાથી ઘણું છે તેમને પણ સત્ય જાણવાને લાભ મળે તેમ પણ થવું જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org