________________
--
::::::
હાલના સંપ્રદાય પ્ર. ૧૨
૧૫૧. આ દલીલ તદ્દન ખોટી છે કારણ કે એક તો હું આગળ જેમ બતાવી ગયો તેમ ભગવાનની પૂજા તેમને કલ્પે તે જ રીતે થવી જોઈએ. ભગવાનને ન કલ્પે તેવી ચીજો તેમને અર્પણ કરવી તે મારે મન ભગવાનની આશાતના છે.
બીજું મહયા શબ્દને અર્થ પૂજા થાય છે પણ તેની સાથે પુષ્પ અર્થ બતાવનાર પુવા જેવો બીજો કોઈ શબ્દ જોડાયેલ નથી. અને મહિયા શબ્દને પુષ્પ સહિતની પૂજા એ અર્થ થતો જ નથી.
સૂત્રોમાં ફૂલ ચડાવીને પૂજા કરવાનું કહ્યું છે ત્યાં પુ શબ્દ ખાસ વાપરેલ છે. જેમકે અર્જુનમાળી મોગરપાણ યક્ષની પૂજા કરે છે ત્યાં પુણ શબ્દ સૂત્રમાં આપેલો છે.
ભગવાનની પૂજા માટે મહિલા શબ્દ વપરાય છે જેમકે લેગસ્ટમાં વિત્તિય ચંય નથિ એમ પાઠ આવે છે તેના અર્થ આ પ્રમાણે થાય છે –
વિત્તિ = કીર્તન = વચનથી ભગવાનની સ્તુતિ, કીર્તન. વંય = વંદન = કાયાથી ભગવાનને વંદન નમસ્કાર. મહિયા = પૂજન=મનથી ભગવાનની ભાવ પૂજા.
એમ મન, વચન અને કાયાથી ભગવાનની સ્તુતિ, પૂજા, ભકિત કરવાનું કહેલ છે.
ભગવાનની ભક્તિ મન, વચન અને કાયાથી કરવાની છે. મહિયાનો અર્થ પુષ્પ વડે ભક્તિ કરવાનું હોય તે મનથી ભકિત કરવા માટે બીજો કોઈ શબ્દ છે જોઈએ. લેગસમાં તે બીજે કોઈ શબ્દ નથી.
લોગસ્સને પાઠ સર્વ સાધુઓ બોલે છે અને સાધુ પુષ્પથી પૂજા ન કરી શકે એમ તે મૂર્તિપૂજકો સ્વીકારે છે જ. એટલે મહિયાને અર્થ ભાવપૂજા જ છે એમ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org