________________
૧૫૦
મૂળ જૈન ધર્મ અને સંસારી દેવની પૂજામાં ધર્મ છે એમ મૂર્તિપૂજકે માનતા હેય તે પછી તેઓ જ અન્યધર્મના સંસારી દેવની પૂજાને વિધ શા માટે કરે છે?
- જે ઘમ બતાવે તેની જ પૂજા હેય, તીર્થકર ભગવાન કેવળજ્ઞાન પ્રગટ કર્યા પહેલાં ધમ બતાવતા જ નથી તો કેવી સર્વશ થયા પહેલાંની અવસ્થાની પ્રજા કેવી રીતે હેઈ શકે?
સાચી પૂજા સર્વજ્ઞ તીર્થકર અરિહંત ભગવાનની કે સિદ્ધ ભગવાનની જ હેઈ શકે. તે સિવાયની બીજી કોઈ પણ અવસ્થાની પૂજા મોક્ષના કારણરૂપ હોઈ શકે નહિ.
પૂજાને સાચો અર્થ ઉપરના લખાણથી વાંચકો સમજી શક્યા હશે કે વીતરાગ ભગવાનની પૂજા દ્રવ્યપૂજા વિધિથી થઈ શકે નહિ. દ્રવ્યપૂજા સંસારી દેવાની જ હેઈ શકે. વીતરાગ દેવની ખરી પૂજા ભાવપૂજા જ છે. પૂજ્યની આજ્ઞાને અનુસરીને ચાલવું, વર્તન કરવું, પૂજ્યને વંદન નમસ્કાર કરવા, પૂજ્યનું બહુમાન કરવું એ જ પૂજાનો સાચો અર્થ છે.
તીર્થકરોના જન્મ કલ્યાણક વખતે તેમના માતાપિતાની દેવેન્દ્ર પૂજા કરે છે એમ કહ્યું છે ત્યાં પણ દેવેન્દ્ર તીર્થકરના માતાપિતાને વંદન નમસ્કાર કરે છે, તેમની સ્તુતિ કરે છે, તેમની પ્રશંસા કરે છે અને એ રીતે તેમનું બહુમાન કરે છે. એ જ તેમની પૂજા કરી કહેવાય છે.
મહિયા મૂર્તિ પ્રજા સિદ્ધ કરવા માટે મૂર્તિપૂજક બહિયા શબ્દને દાખલ આપે છે. મહિયાને અર્થ પૂજા અથવા પૂજન થાય છે અને પૂજા ફૂલ વગેરે પૂજનસામગ્રી દેવ પાસે ધર્યા વિના થઈ શક્તી નથી. એમ દલીલ કરી મૂર્તિપૂજકો તેમની પૂજા વિધિ સિદ્ધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org