________________
૮૨
મૂળ જૈન ધર્મ અને વિદ્યમાન હતી એમ સાબિત થતાં સ્થાનકવાસીઓને તે પ્રમાણે માનવું પડયું છે.
મૂર્તિના વિચાર માટે ત્રણ મુદ્દા એટલે મૂતિ સંબંધી આપણે વિચાર કરવાનું કે નક્કી કરવાનું એ છે કે –
(૧) મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ. . (૨) પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ.
(૩) સૂરોમાં મૂર્તિને ઉલ્લેખ કે ઉલ્લેખ છે કે નહિ.
આ મુદ્દાઓ જાણવાથી કોની માન્યતા સાચી છે એ નકકી કરી શકાય. એટલે આપણે આ ત્રણેય મુદ્દાઓ એક પછી એક તપાસીશું.
દેવલોકમાં શાશ્વતી મૂર્તિઓ દેવલોકમાં તેમજ નંદીશ્વર વગેરે સ્થળોએ પર્વત ઉપર શાશ્વતી મૂતિઓ છે અને દેવદેવીઓની તે મૂર્તિઓની પૂજા ભક્તિ કરે છે એ વાત સ્થાનકવાસીઓ માને છે કારણ કે તે વાત સ્થાનકવાસીઓના માન્ય સામાં પણ જણાવેલી છે. એટલે એ વાત ન માને તે તેઓ સૂત્ર જ માનતા નથી એમ કરે. - જેકે સ્થા. ઋષિ સંપ્રદાયના મુનિશ્રી અલખ ઋષિએ તેમના અનુવાદ કરેલા સર્વેમાં એ શાશ્વતી મૂર્તિઓના ઉલેખે છે ત્યાં કેટલેક ઠેકાણે નેંધ મૂકીને તે મૂર્તિઓને કામદેવની મૂર્તિઓ કરાવી છે. પરંતુ એવી નોંધ મૂકતી વખતે તેમણે આગળ પાછળના શબ્દોને સંબંધ તૂટી જાય છે તે વિચાર્યું જ નહિ અને તેથી વિદ્વાને પાસે તેમની ને બેટી છે, સાંપ્રદાયિક મોહથી લખાયેલી છે તે સિદ્ધ થઈ ગયું છે.
પરંતુ ખૂબીની વાત તે એ છે કે સ્થાનક્વાસીઓ મોટે ભાગે શાશ્વતી મૂર્તિઓ તીર્થંકર ભગવાનની છે એમ માને છે છતાં મનુષ્પકૃત :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org