________________
પ્રકષ્ણુ હ
જૈન ધર્મમાં એકતાની જરૂર
હું અગાઉ જાહેર કરી ચૂકયે। છું તે પ્રમાણે હું કાઈ પણ એક સંપ્રદાયના ચુસ્ત અનુયાયી નથી. પણ શુદ્ધ જૈન ધર્મના અનુયાયી છે અને શુષ્ક જૈન ધર્મના જ અનુયાયી રહેવા ઈચ્છું છું. એટલે મને કોઈ પણ સંપ્રદાય તરફ઼ે પક્ષપાત કે રાગ નથી તેમ કાઇના પશુ તરફ દ્વેષ નથી.
શુષ્ક જૈન ધર્મ, તત્ત્વ, સિધ્ધાંત જાણવા સમજવા માટે દરેક જૈન સંપ્રદાયનું સાહિત્ય, ખાસ કરીને એકબીજાથી વિરુધ્ધ પડતું સાહિત્ય વાંચવુ જોઇએ.
મારા એવા સ્વતંત્ર અધ્યયન, વાંચન, મનન, ચિંતનથી મને જે કંઈ નવું જ્ઞાન પ્રાપ્ત થયું તેના ફળ રૂપે આ પુસ્તક છે. તેની અંદર મારા કથનની પુષ્ટિ માટે જરૂરના પ્રમાણેા આપ્યા છે. છતાં તેમાં ક્યાંય પણ મારી ભૂલ થઇ હાય તા તે મને જણાવવાની મારી વિનંતિ છે. મારી ભૂલની ખાત્રી થયે તે હું હંમેશાં સુધારવાને તૈયાર છું.
શુદ્ધ જૈન ધમ એક જ છે
છે
એ તે સર્વમાન્ય વાત છે કે શુદ્ધ સાચા જૈન ધર્મ એક જ હતા અને એક જ રહેશે, ભગવાન તીર્થંકર દેવાએ એક જ શુદ્ધ ધમ પ્રરૂપ્યા છે. તેમાં કાઈ પણ સંપ્રદાય પ્રરૂપ્યા નથી. એટલે કે સપ્રદાયવાદ એ શુદ્ધ જૈન ધર્મ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org