________________
મૂળ જૈન ધર્મ અને
બાળજી, જેઓ નથી જાણતા પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના મૂળ તત્ત કે નથી જાણતા ભાષાને નિયમે, પણ અતીન્દ્રિયજ્ઞાનીને કથનનું ખરૂ અને સંપૂર્ણ રહસ્ય સમજવાને બેટો ફાંકો ધરાવે છે; આહા કેવું તૂત!
એક પિતા પિતાના નાનામોટા પુત્ર વચ્ચે કલહ જોઈ ખુશી થાય નહીં; દેવ ગમે તેને હોય તો પણ પિતા તો કલહની પહેલ કરનાર પુત્રને તેમ જ તે વખતે સહિષ્ણુતા નહિ બતાવી શકનારા બીજા પુત્રને–એમ બન્નેને કપૂત જ કહેશે. એ જ ન્યાયે (વ્યવહારથી) મહાવીર પિતા પિતાના સંસાર પુત્ર માટે એમ કહે.
ખા પુત્ર તે છે કે જે પોતાના પિતાના બીજા પુત્રને માત્ર બંધુ જ નહિ પણ આત્મવત માને છે અને તેને અપરાધ થવા છતાં ઉદાર દિલથી અને ચુપકીથી તેને ક્ષમા ઉપરાંત બને તેટલી સેવાબુદ્ધિથી તેની મતિ સુધારવા કેશિશ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org