________________
૯. રંગોનું ધ્યાન અને સ્વભાવ-પરિવર્તન
૧૦ અંધકારના રંગે લક્ષ્મી પાસે જઈને કહ્યું : અમને સાથ-સહકાર આપો.' લક્ષ્મીએ પૂછ્યું : ‘તમને પ્રિય કોણ છે?” અંધકારના રંગે કહ્યું :
૦ ખુદ્દો સાહસિઓ નરો
૦ નિસ્યંસો અઈિંદિઓ
૦ ગેહી પઓસે ય સમે
૦ પમત્તે રસલોલુએ ૦ બેંકે ટૂંકસમાયરે ૦ મિચ્છદિદ્ઘિ અારિએ ૦ ઉપ્પાલગ દુટ્ઠવાઈ ૦ તેણે યાવિ યુ મચ્છરી.
લક્ષ્મીએ કહ્યું : ‘આવીશ પણ હું આંગણે રહીશ, ભીતર નહિ આવું. પરિણામે મનની અશાંતિ.
૨ ૦ પ્રકાશના રંગે લક્ષ્મી પાસે જઈને કહ્યું : “અમને સાથન્સહકાર આપો.
લક્ષ્મીએ પૂછ્યું : ‘તમને શું પ્રિય છે?
પ્રકાશના રંગે કહ્યું: ૦ નીયાવિત્તી અચવલે ૦ અમાઈ અકુઊહલે
૦ પિયધમ્મે દઢધમ્મે
૦ પયણૂકોમાણે ય ૦ પસંતચિત્તે દંતપ્પા
ઉવસંતે જિઇદિએ
૭
તેહા પયણુવાઈ ય ૦ વજજભીરૂ હિએસએ
લક્ષ્મીએ કહ્યું : ‘હું જરૂર આવીશ અને ભીતર રહીશ.' પરિણામે મનની
શાંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org