________________
૪૨ આભામંડળ
જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપયોગ અને વેદ– આ પાંચેય જીવોનાં લક્ષણ છે. જેમાં જ્ઞાન હોય છે તે જીવ અને જેમાં જ્ઞાન નથી હોતું તે અજીવ. જેમાં જોવાની શક્તિ છે તે જીવ અને જેમાં જવાની શક્તિ નથી હોતી તે અજીવ. જેમાં અનિયમિત આચરણની ક્ષમતા હોય છે તે જીવ, અને જેનામાં એ ક્ષમતા નથી હોતી તે અજીવ. જેમાં ઉપયોગની શક્તિ – ચાહે તો જાણે અને ન ચાહે તો ન જાણે– હોય છે તે જીવ, બાકીના અજીવ. જેમાં બીજા પ્રાણીને ઉત્પન્ન કરવાની કે જન્મ આપવાની ક્ષમતા હોય છે તે જીવ અને જેમાં એ ક્ષમતા નથી હોતી તે અજીવ.
આ દસ એવાં તંત્ર છે જે આપણા સૂક્ષ્મ વ્યક્તિત્વ અને સ્થૂળ વ્યક્તિત્વની વચમાં બેઠાં છે અને સૂક્ષ્મ શરીરમાંથી આવનારા અનુદાનને ઉપલબ્ધ કરીને તેને સ્થળ બનાવી છૂળ વ્યક્તિત્વમાં સંપ્રેક્ષિત કરે છે અને સ્થળ વ્યક્તિત્વને એક જીવ હોવાનું ગૌરવ પ્રદાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org