________________
હિંદુધમ (૯) હિરણ્ય ગભ
આ દેવને જગતમાં ઉત્પન્ન થયેલી સર્વ વસ્તુઓના અધિપતિ તરીકે વેદમાં કલ્પવામાં આવ્યા છે. જગતનું તેજોમય બીજ હિરણ્ય ગર્ભ” આ દેવમાં રહેલું મનાય છે. જગતના પાલનકર્તા તરીકે તેને “પ્રજાપતિ પણ કહે છે. તે આત્માદાયી અને બલદાયી મનાય છે. (૧૦) વરુણ
વરુણ શબ્દ વૃ- વીંટવું ઉપરથી બન્યો છે. પરમાત્માનું સમગ્ર વિશ્વને આવરી લેતું સ્વરૂપ તે વરુણ કહેવાય છે. વરુણ એ વિશ્વને સમ્રાટ છે. જીવ માત્ર એના નિયમથી બંધાયેલા છે. તેને પવિત્ર નિયમ “વ્રત' કહેવાય છે. આ વ્રતને નિયમ સર્વ પાળે તેમ તે ઇચ્છે છે. વરુણ એ પાણી અને નીતિને દેવ છે. એવી માન્યતા પ્રવર્તે છે કે નદીઓ પણ વરુણદેવની ઈચ્છા પ્રમાણે વહે છે. સમુદ્રમાં મુસાફરી કરનાર વ્યક્તિઓ વરુણની ઉપાસના કરે છે. વરુણ એ સમગ્ર પ્રાણીઓને રાજા કહેવાય છે. તે પ્રાણી માત્રના સારાખેટાં કૃત્યોને જેનાર છે તેમ વેદમાં કહેવામાં આવ્યું છે. (૧૧) સૂર્ય
આકાશમાં પ્રકાશનું પરમાત્માનું તેજોમય સ્વરૂપ તે સૂર્ય છે એમ વેદમાં કહ્યું છે. અહીં સૂર્યને પ્રકાશને દાતા” કહેવામાં આવ્યો છે. તેના આવવાથી અંધકાર દૂર થાય છે અને જગતમાં સર્વત્ર પ્રકાશ પથરાય છે. બધા છો તેના આધારે ટકી રહ્યા છે. આ કારણથી તેને જીવનને દાતા કહેવામાં આવે છે. સૂર્યને પ્રકાશ ન હોય તે દુનિયામાં બધે અંધકાર અને રોગચાળે ફેલાઈ જાય. ઊગતા સૂર્યને પૂજવાને ભારતમાં ખૂબ મહિમા છે. (૧૨) રુદ્ર
રુ-રેવું, શબ્દ કર, ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે. રૂદ્ર એટલે વિશ્વમાં ઘેર શબ્દ કરતું પરમાત્માનું પ્રચંડ સ્વરૂપ. તેનું મૂળ સ્વરૂપ વાયુનું છે. અગ્નિ પણ રૂદ્ર સ્વરૂપ કહેવાય છે. રુદ્ર એ પર્વત અને અરણ્યને દેવ છે. આ રુદ્રમાંથી જ સમય જતાં શિવના સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે. (૧૩) અશ્વિની
આ બે દેવોનું જોડકું છે. તેઓ “ના સત્યૌ” પણ કહેવાય છે. આ દેવે ખાસ કરીને પોપકારનું કાર્ય કરે છે. તેઓ દેના વૈદ્ય તરીકે ઓળખાય છે. ચ્યવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org