________________
ભારતીય ધમ
ખાનપાન, પહેરવેશ, અલ કારા અને મેાજરો ખ બાબતમાં હિંદુ અને મુસ્લિમ કુટુ ખામાં એકબીજાની અસર સ્પષ્ટ વર્તાય છે. જલેબી, બરફી, વિવિધ પ્રકારના હલવા વગેરે મિષ્ટાન્નાની ભેટ મુસલમાનોએ હિંદુઓને ધરી હતી, તા વિવિધ પ્રકારના લાડુ, મેવા લાપસી, ખાયડી વગેરેની ભેટ હિંદુએએ મુસલમાનને ધરી હતી. અનેક પ્રકારના આસવા, કેફી પીણાંએ અને રમતગમતાની આપ-લે બંને પ્રજા વચ્ચે થઈ હતી. મુસ્લિમાના પરિચયથી હાથે-પગે મેંદી મૂકવાના શાખ હિ ંદુસમાજમાં પ્રસર્યાં હતા. વિવિધ પ્રકારનાં તાંબૂલ અને સુગ ંધિત દ્રવ્યોના ઉપયોગ હિંદુએ અને મુસલમાની એકસરખા કરતા. સુગંધીદાર અત્તા વાપરવાના શોખ અને પ્રજામાં વિસ્તર્યા હતા. શિકાર અને પતંગના શોખ ધણા લેકા ધરાવતા હતા. જાહેર ઉત્સવા અને તહેવારામાં અને પ્રજા ઉમળકાભેર ભાગ લેતી હતી.
૧૯૮
આસ મધ્યકાલમાં હિંદુ મુસ્લિમ બંને પ્રજાએ એકમેકના કેટલાક રીતરિવાજો, વાનગીઓ, માન્યતાઓ, પહેરવેશ અપનાવી હિંદુ મુસ્લિમ સમન્વયની પ્રક્રિયાને સામાજિક ક્ષેત્રે વેગ આપ્યા હતા.
આર્થિક
મધ્યકાલના ભારતના લેાકાની આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં ખેતી અને પશુપાલન હતાં. આથી સુલતાનાએ ખેતીને વિકસાવા સારા પ્રયત્નો કર્યાં હતા. સિ ંચાઈ, મહેસૂલપદ્ધતિ વગેરે પર ખાસ ધ્યાન આપવામાં આવતું. રાજ્ય તરફથી ભાવા પર નિયત્રણ રાખવામાં આવતુ. આથી દરેક પ્રજાને ચીજવસ્તુ યોગ્ય ભાવે મળી શકતી. દેશમાં નાના મેાટા ઉદ્યોગા—સુતરાઉ અને રેશમી કાપડના ઉદ્યોગા—વિકસ્યા હતા. અમદાવાદના રેશમી અને જરી કાપડના ઉદ્યોગ આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા હતા. કાપડ ઉપર છપાતી અમદાવાદના શાહ આલમના રાજાની જાળીઓની છાપ આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ખૂબ લાકપ્રિય બની હતી. ભારતના નાના મેાટા ઉદ્યોગાને વિકસાવવામાં હિંદુ અને મુસ્લિમ કારીગરોના ફાળા અનન્ય હતા. ઉદ્યોગોએ હિંદુમુસ્લિમને નજીક લાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતા.
ધાર્મિક
ભારતમાં ઈસ્લામનું આગમન આક્રમક સ્વરૂપે થયું હતું. ભારતમાં સત્તા સ્થાપીને મુસલમાનોએ મદિશતાડવાની અને હિંદુઓને વટલાવવાની પ્રવૃત્તિ આદરી. આથી બંને પ્રજા વચ્ચે સતત સ ંઘષ ચાલતા, આ સંઘર્ષ ટાળવા અકબર જેવા સમ્રાટે તથા મધ્યકાલીન સાધુસ તા અને મુસ્લિમ ફકીરાએ પ્રયત્ના કર્યો. પરિણામે ટલેક અંશે બને પ્રાએ વચ્ચે સુમેળ સધાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org