________________
ભારતીય ધર્મ.
ભારતના કેટલાક પ્રદેશમાં તેમણે પોતાની સત્તા સ્થાપી, ઈ. સ. ૭૧૧-૭૧૨માં મે!હમ્મદ-બિન-કાસિમે કેટલાક હિંદુઓની મદદથી સિંધ પ્રદેશ ઉપર ઇસ્લામના ઝડા ફરકાવ્યો.
૧૭૦
આ પછી ઈ. સ. ૯૩૨માં ગઝનાના અક્ષપ્તગીતે અધાનિસ્તાન અને આજુબાજુના પ્રદેશમાંથી હિંદુ સત્તાને હરાવી ઇસ્લામી રાજ્ય સ્થાપ્યું. આ કાર્યને મહુમૂદ ગઝનવીએ વેગ આપ્યું. ઇસ્લામમાં અપાર શ્રદ્દા ધરાવતા આ સુલતાને બિન-ઇસ્લામીએ! તરફ ઘણી જ ક્રૂરતા દાખવી. અનેક માનવી છે તે મુસલમાન બનાવ્યા,
મહમૂદ ગઝનવી પછી ભારત પર આક્રમણ કરનાર મહમ્મદ ઘેરી. હતા. તેણે ઈ. સ. ૧૧૭૫માં સિધ જીતી લીધું. ત્યાર પછી ધીરેધીરે દિલ્હી તરફ કૂચ આરંભી. ત્યાં સત્તાની સ્થાપના કર્યા બાદ ઈ. સ. ૧૧૭૮માં છેક ગુજરાત સુધી તે ધસી આવ્યો. ભારતમાં તેણે પોતાના વિશ્વાસુ ગુલામ કુત્તુપુદ્દીન અયમેકની સરદારી હેઠળ અનેક વિજ્રયા પ્રાપ્ત કર્યાં. કુતુબુદ્દીન અયમેકે દિલ્હીમાં મુસ્લિમ સત્તાને પાયા નાખ્યા, મુગલકાલ દરમ્યાન ભારતમાં મુસ્લિમ સત્તાના વિકાસ તેની ચરમસીમાએ પહોંચ્યો, એર ંગઝેબના સમયથી મુસ્લિમાની પડતી શરૂ થઈ.
મુસ્લિમામાં ઉલેમાએનુ સ્થાન ઘણું મહત્ત્વનું હતું. તેમાં કાઝીએ, મૌલવીએ, મુફ્તીએ, ઇમામે, ખીમે વગેરેના સમાવેશ થતા. આમાંના કેટલાક ઇસ્લામના પ્રચારનું કાર્ય કરતા. ઉલેમાએની મુસ્લિમ સુલતાના પર સારી પકડ હતી, આના પરિણામે ભારતની હિંદુ પ્રજા ઉપર અનેક પ્રકારના અંકુશો મૂકવામાં આવ્યા, અનેક પ્રકારના અત્યાચાર થયા. હિ ંદુઓની સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા પર મહાન પ્રહાર થયા.
હજરત મહુંમદ પયગંબરનુ જીવન અને કાય
જ્યાં કખીલા કખીન્ના વચ્ચે વારસામાં વિલાસ અને વેરની આપ-લે થતી, લૂટફાટ અને આંતરવિગ્રહે પ્રજાના રાજમરાજના જીવનમાં વડ્ડાઈ ગયા હતા. વસ્તી એછી અને વિગ્રહે ના એવા અરબસ્તાનના મક્કા નામના શહેરમાં ઈ. સ. ૫૭૦ના ઓગસ્ટની ૨૯મી તારીખે હજરત મ મના જન્મ થયેા હતેા. તેમના પિતાનું નામ અબદુલ્લા અને માતાનું નામ અભીના હતું. મહુ‘મર્દ જન્મ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવી હતી. જન્મ બાદ થાડાક વર્ષોમાં માતાનુ અવસાન થતાં આ નિરાધાર બાળક તેના દાદાની છત્રછાયા હેઠળ મેાટા થવા. લાગ્યા. ઘેાડાક સમય બાદ આ કમનસીબ બાળકે દાદાને પણુ ગુમાળ્યા અને કાકાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org