________________
૧૫૦
ગુરુ નાનક (ઈ. સ. ૧૪૬૯ - ૧૫૩૯)
નાનકનો જન્મ ઈ. સ. ૧૪૬૯ (વિ. સ. ૧૫૨૬)ના કિટોબરની ૨૦મી તારીખે કાર્તિકી પૂર્ણિ માના દિવસે ૫ જાબમાં લાહેર પાસે આવેલા તલવડી (હાલ પાકિસ્તાનમાં) થયા હતા. તેમના પિતાનું નામ કાલ્લુરામ ઉર્ફે કલ્યાણચંદ ખેદી (વેદપાઠી ક્ષત્રિય) અને માતાનુ નામ તૃપ્તા' હતું. નાનક બચપણથી જ અત્યંત ખ્રુદ્ધિશાળી, દયાળુ અને દાની હતા. તેમને કેવળ આજીવિકા પ્રાપ્ત કરવા માટે અપાતી વિદ્યામાં રસન હતા. તેથી તેઓ અભ્યાસને ખલે સંતસમાગમ અને ઈશ્વરભજનમાં મસ્ત રહેવા લાગ્યા. આ સમયે મુસલમાની રાજ્ય હોવાથી ફારસી ભાષા જાણનારને રાજ્યમાં જલદીથી નોકરી મળતી, આથી નાનકને મૌલવી પાસે ફારસી ભણુવા મેાકલ્યા. મૌલવી પાસેથી ફારસી ભાષા શીખવાને બળે નાનક તેમને ફારસી કક્કાના ગૂઢાર્થ સમાવવા લાગ્યા. છેવટે નાનકે આ સર્વના અભ્યાસ છેડી દીધો. નાનકે યુવાવસ્થામાં હિંદુ અને મુસ્લિમ ધર્મોના ઊંડા અભ્યાસ કરી વેદ, શાસ્રા અને કુરાનનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધુ હતુ.
ભારતીય ધમાં.
*
નાનકના આવા વિચિત્ર વર્તનથી તેએ સર્વની નજરમાં ગાંડા અને ધૂની ગણાવા લાગ્યા. નાનકનું સૌંસારમાં મન લાગે એ હેતુથી તેમના પિતાએ તેમનુ લગ્ન ગુરુદાસપુર જિલ્લાના બટાલા ગામની સુલક્ષણી નામની કન્યા સાથે કર્યું હતુ ં. નાનક એ સંતાનાના પિતા બન્યા. અન્ય ગૃહસ્થાની માફક નાનક પોતાનું કામકાજ કરવા લાગ્યા. છતાં તે ધીરેધીરે સ ંસારથી વિમુખ બનતાં ચાલ્યા. નાનકને પ્રભુપ્રેમ વધતા ચાલ્યેા. દિવસે કામ કરતા અને રાત્રે પ્રભુભજન કરતા, બનેવીના આગ્રહને માન આપી તેમણે સુલતાનપુરના નવાબને ત્યાં માદીખાના ઉપર નોકરી સ્વીકારી નાનક નિષ્ઠાપૂર્વક નાકરી કરતા અને ગરીમા ઉપર રહેમ રાખતા. થોડાક સમય બાદ કેટલાક ઈર્ષ્યાળુઓએ તેમના વિરુદ્ધ નવાબના કાનમાં ઝેર રેડયું. અંતે આ સર્વથી કંટાળી તેમણે નવાબની નાકરી છેાડી દીધી. ધીરેધીરે તે સત્સંગી બનવા લાગ્યા, એકાંતમાં રહેવા લાગ્યા. દિવસે' સુધી સ્મશાનમાં પડી રહેવા લાગ્યા. આમ કરતાં કરતાં તેમણે ઈશ્વર વિષે ખૂબ ચિંતન કર્યું. મનની શુદ્ધિ કરી. કહેવાય છે કે આ સમય દરમ્યાન તેને ઈશ્વરના સાક્ષાત્કાર થયો. ઈશ્વરે આદેશ આપ્યા કે યુન શ્રેષ્ઠ છે માટે તે કર્યા કરેા અને લેાકા પાસે કરાવા. લેાકાને તે માર્ગે વાળે.
જય
આ પછી તેમણે આ કાર્ય માટે ભારતયાત્રાના આરંભ કર્યાં. જુદે જુદે ઠેકાણે કરીને લગભગ ૩૦ વર્ષ સુધી સત્' નામને મહિમા ગાયા. આ સમય દરમ્યાન ધણુને તેમણે વિચિત્ર રીતે ઉપદેશ આપ્યા. એક વખત હરદ્વારમાં ગુરુ નાનકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org