________________
૧૩૪
ભારતીય ધર્મો પણ સમય જતાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બુકે સ્ત્રીઓને સંધમાં દાખલ થવાની સંમતિ આપી. ભિક્ષુણીઓ માટે ગૌતમબુધે ચોક્કસ પ્રકારના નિયમે નક્કી કર્યા હતા.
ટૂંકમાં બૌદ્ધોની સંધિવ્યવસ્થા સારી હતી. પ્રતિબંધક અને વિધેયક બને પ્રકારના નિયમોથી સંઘને દઢ કરવામાં આવ્યો હતો. શિક્ષા અને પ્રાયશ્ચિત્તને મહત્ત્વ આપવામાં આવતું હતું. સંઘમાં મતભેદને નિવારવા માટે ખાસ કાળજી લેવામાં આવતી. નિર્ણયે સર્વસંમતિથી યા બહુમતિથી લેવામાં આવતા. બુદ્ધ અને બેધિસત્ત્વ
જૈનધર્મમાં જેમ ૨૪ તીર્થકરાની કલ્પના કરવામાં આવી છે તેમ બદ્ધધર્મમાં પણ ૨૪ અતીત બુદ્ધ, ૨૪ વર્તમાન બુદ્ધ અને ૨૪ ભાવિ બુદ્ધોની કલ્પના કરવામાં આવેલ છે. અહીં સર્વ દે ધ્યાની બુદ્ધોમાંથી ઉત્પન્ન થયેલા છે એમ માનવામાં આવે છે. ધ્યાની બુદ્ધોને બોધિસોની કક્ષામાંથી પસાર થવું પડતું નથી. તેઓ સ્વયં બુદ્ધો છે. ધ્યાની બુદ્ધો પાંચ છેઃ (૧) વિરેચન (૨) અક્ષોભ્ય (૩) રત્નસંભવ (૪) અમિતાભ (૫) અમેધસિદ્ધિ. નેપાળના બૌદ્ધસંપ્રદાયની માન્યતા પ્રમાણે વજસત્ત્વ એ છઠ્ઠા સ્થાની બુદ્ધ છે. દરેક ધ્યાની બુદ્ધિને એકેક શક્તિ હોય છે, જે બુદ્ધ શક્તિ તરીકે ઓળખાય છે. દરેક ધ્યાની બુદ્ધને એકેક બોધિસત્વ હેય છે. ધ્યાની બુદ્ધ બુદ્ધ શક્તિ
બાધિસવ (૧) વૈરોચન વધાત્વીશ્વરી
સમતભદ્ર (૨) અભ્ય
લેચના
વાપાણિ (૩) રત્નસંભવ
મામકી
રત્નપાણિ. (૪) અમિતાભ
પાંડરા
પદ્મપાણિ (૫) અમોધસિદ્ધિ
આયે તારા
વિશ્વપાણિ (૬) વજસત્ત્વ
વસવામિકા
ઘંટાપાણિ માનુષી બુદ્ધ એ મનુષ્ય જન્મમાં તપ કરી બેધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે. બધિસત્વ એટલે બેધિ પ્રાપ્ત કરવા માટે સાધના કરી રહેલ સાધક. અનેક ભવમાં સાધના કરી પારમિતા પ્રાપ્ત કરી બેધિસત્વ આખરે બુદ્ધ બને છે.
બૌદ્ધસંપ્રદાયની હીનયાન શાખાના અનુયાયીઓ ચાવીસ માનુષી બુદ્ધોની માન્યતા ધરાવે છે. તેમાં સહુ પ્રથમ દીપકર નામે માનુષી બુદ્ધ થયા. મહાયાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org