SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ભારતીય ધર્મો રહેવાની સગવડતા, પશુઓ માટે પાંજરાપોળ, અપંગ માટેની સગવડતાઓ, દવાખાનાં, મંદિરની જીર્ણોદ્ધાર પ્રવૃત્તિ વગેરે વિવિધ પ્રવૃત્તિઓ મંદિરના દેવદ્રવ્યોમાંથી કરવામાં આવી છે. આ કાર્ય જૈન સમાજના અગ્રણીઓ નિઃસ્વાર્થ ભાવે પ્રમાણિકતાથી કરતા હોય છે. અમદાવાદમાં આણંદજી કલ્યાણજીની પેઢી જૈન. તીર્થધામને સાચવવાનું ઉત્તમ કાર્ય કરી રહી છે. ટૂંકમાં જૈનધર્મે રહેણીકરણી તથા જીવનવ્યવહારના સર્વોત્તમ નિયમ ઘડી ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. સાધુ-સંસ્થાઓના નિયમે સાધુઓ સાથે સામાન્ય જનતાને પણ ધર્મપ્રેમી બનાવે છે. દરેકને કાર્યોની મર્યાદા સમજાવી. એકબીજાની તકરારને ઉકેલ જુદા જુદા ગચ્છના વ્યવહારે, વગેરે જોઈ આવી સાધુ-સંસ્થાઓ ઘડનારા આચાર્યો તરફ સહજ રીતે મસ્તક નમી પડે છે. તેમણે જૈનધર્મ દ્વારા ભારતીય સંસ્કૃતિને વિકસાવવામાં મહત્તવને ભાગ ભજવ્યો છે. ૪. સંદર્ભગ્રંથ અમીન જે. પી. ખંભાતનું જૈન મૂર્તિ વિધાન, ખંભાત. ૧૯૮ર આચાર્ય, નવીનચંદ્ર (૧) ગુજરાતના ધર્મસંપ્રદાય, અમદાવાદ, ૧૯૮૩ (૨) ગુજરાતને સોલંકીકાલીન ઈતિહાસ, - અમદાવાદ. ૧૯૭૩ દેસાઈ, મે. દ. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ. ૧૯૩૩ નાયક અને ભટ્ટ જગતના ધર્મોની વિકાસરેખા, અમદાવાદ. ૧૯૬૩ પટેલ, નરસિંહભાઈ ઈ. (અનુ.) જૈનધર્મ, ભાવનગર. સં. ૧૯૮૭ પંડિત, સુખલાલજી (૧) જૈનધર્મને પ્રાણ, અમદાવાદ. ૧૯૬૨ મશરૂવાળા, કિ. ઘ. બુદ્ધ અને મહાવીર, અમદાવાદ. ૧૯૨૯ મુનિ, ન્યાય વિજયજી જૈન દર્શન, ભાવનગર. ૧૯૬૪ સાંડેસરા, ભો. જ. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, અમદાવાદ, ૧૯૫૩ Majumdar R. C. (Ed.) (1) The classical age, Bombay. 1970 (2) The Age of Imperial Unity, Bombay (1) Vedic age, 1952. (2) Impression. London. 1952 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy