________________
ભારતીય
ધર્મની મુખ્ય ભાવના રહી છે. માનવી જીવનના અંત સુધી પુનર્જન્મમાંથી મુક્તિ મેળવવા સત્કર્મો કરવા તત્પર બને છે. અણુવ્રતા દ્વારા ધીરેધીરે સસારમાંથી નિવૃત્ત થવાના માર્ગ જૈનધમ સૂચવે છે.
૧૦
સતા સમાજના પ્રાણ છે આ ભાવનાને જૈનધમે યથાર્થ રીતે સમાજ સમક્ષ રજૂ કરી છે. જૈનસમાજે સાધુ-સતાને જીવનનિર્વાહની ચિદંતામાંથી મુક્ત કરી તેમને માનવહૃલ્યાણુની પ્રવૃત્તિમાં મગ્ન રહેવાની સગવડ કરી આપી છે. આનાથી સામાન્ય માનવી પશુ તેમના આચારમાંથી પ્રેરણા લઈ ધર્મોના માર્ગે વળે છે, સદાચાર આચારે છે. ધર્મ ગુરુઓ અને પ્રજા વચ્ચે નિસ્વાર્થ સ ંબંધ વધતાં નીતિનાં ધારણા ઊંચાં રહે છે,
જૈન સાધુઓ એક ઠેકાણે લાંબા સમય સુધી સ્થિર ન રહેતાં જુદા જુદા પ્રદેશમાં પરિભ્રમણ કરતા હોય છે તેના પરિણામે તેમને જુદા જુદા પ્રદેશની પ્રજાના માચારવિચારાન પરિચ્છ થાય છે, વિવિધ ભાષાઓનું જ્ઞાન થાય છે. આથી જૈન સાધુઓએ વિવિધ પ્રદેશને અનુલક્ષીને વિવિધ વિષયોમાં અનેક ઉત્તમ ગ્ર ંથા રચ્યા. શ્રાના પરિણામે સસ્કૃત-પ્રાકૃત તથા પ્રાદેશિક ભાષાએ ના વિકાસ થયો, તેમની આ પ્રવૃતિથી પ્રેરાઈ અનેક શ્રાવક-શ્રાવિકાએ જ્ઞાનની ઉપાસના કરવા લાગ્યા. કેટલાક ગ્ર ંથાની હસ્તપ્રતા લખાવીને માનવકલ્યાણનું કાર્ય કરવા લાગ્યા. કેટલાકે સ્વેચ્છાએ જ્ઞાનભ’ડારા સાચવવાની, તેમને સુરક્ષિત રાખવાની પ્રવૃત્તિ આદરી.
જૈન જ્ઞાનભંડારી એ ભારતનું ગૌરવ છે. રાજસ્થાન, ગુજરાત, માળવા વગેરે પ્રદેશમાં આવેલ જૈન ભંડારમાં ઘણી પ્રાચીન હસ્તપ્રતા સાચવવામાં આવી છે. ગુજરાતમાં ખંભાત, પાટણ વગેરે સ્થળાના જૈન પુસ્તક ભાંડારામાં પ્રાચીન રાજવીએ તથા મહામાત્યાના હસ્તે લખાયેલી હસ્તપ્રતો જોવા મળે છે. હેમચંદ્રાચાયના અનેક ગ્ર ંથાની પ્રતા આ સ્થળાએથી મળે છે. આમ પ્રાચીન ધમગ્ન થાને સાચવવામાં નોંધપાત્ર ફાળા આપ્યો છે.
જૈનમાં વિવિધ પ[એ સાહિત્યસર્જન અને સાહિત્યરક્ષણની વિવિધ પ્રવૃત્તિએ આયરવામાં આવે છે. આ પ્રવૃત્તિ સાથે કેટલાક તહેવારાને સાંફળા લેવામાં આવે છે. દા. ત. જ્ઞાનપંચમી. આનાથી સામાન્ય માનવી પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. જૈન ધર્મગુરુએની લેખનપ્રવૃત્તિએ લિપિમાં નોંધપાત્ર પરિવર્તન આણ્યું છે. પડીમાત્રા એ જૈન ધર્મગ્રથાની લિપિનું એક વિશિષ્ટ લક્ષણ છે. આનાથી આછી જગામાં વધારે લખાણ સમાવી શકાતું.
પ્રાચીન હસ્તપ્રત તાડપત્રીઓ ઉપર લખાતી તેથી તેને લાંખા વખત સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org