________________
७६
૩ નિકાચના કરણુ—કમ માંધ્યા પછી અત્યંત ઉલ્લાસ આવે, રાજી થાય તેની વારવાર પુષ્ટિ કરે તે એ ક્રમ નિકાચિત અને છે. તેના ઉપર પછી બીજા કેાઈ કરણની અસર થાય નહિ. ધૃષ્ટ—બદ્ધ -- નિધત્તને નિકાચિત કરનારૂં નિકાચના કરણ.
૪ ઉતના કરણ—કની સ્થિતિ અને રસ વધે તે ઉત ના કરણ.
૫ અપવતના કરણુકની સ્થિતિ અને રસ ઘટે તે અપવના કરણ.
અશુભ કર્મો ભાગવવાના કાળનું પ્રમાણ તથા તીવ્રતા નિીત હાવા છતાં આત્માના ઉચ્ચ કોટિના અધ્યવસાયે દ્વારા ન્યૂનતા કરી શકાય છે.
૬. સંક્રમણુ કરણ—કમની પ્રકૃતિમાં પરિવતન થાય તે સંક્રમણ કરણ.
સંક્રમણુ સજાતીય પ્રકૃતિમાં થાય છે, જેમ અશાતા વેદનીયનું શાતા વેદનીયમાં, અને સાતા વેદનીયનું અશાતા વેદનીય બને.
૭ ઉદીરણા કરણ—કના ઉદયના જે કાળ નિયત થયા હાય તે પહેલાં જે કમ ઉદયમાં આવે તે ઉદીરણા કહેવાય. જે કર્માં ઉચમાં આવ્યા નથી તે કર્મને વિશિષ્ટ અધ્યવસાય દ્વારા ઉદ્દયમાં લાવવા. જેમ કાચા પપૈયાને મીઠાની કેાઠીમાં તથા કેરીને ઘાસમાં રાખવાથી જલ્દી પાકે છે. તે રીતે કમ પણ પ્રયત્ન દ્વારા પહેલા ઉચમાં લાવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org