________________
નિજ તત્ત્વ-૧૨ ભેદ ૧૨ નિજર–ઓછેવત્તે અંશે કમેનું ખરવું તે નિર્જરા છે. ૬ બાહ્યત૫ અને ૬ અત્યંતર તપ મળી ૧૨ ભેદે છે. બાહ્યત૫-૬ :
૧. અનશન–ઉપવાસ, આયંબિલ, એકાસણુ વિગેરે. ૨. ઉણોદરી–ભૂખ કરતાં ઓછું ખાવું. ૩. વૃત્તિક્ષેપ-ઓછી ચીજો ખાવી.
૪. રસત્યાગ—દૂધ, દહીં, ઘી, તેલ, ગેળ, પકવાન, (કડા-ઘી-તેલમાં તળેલી વસ્તુ) ને સર્વથા યા એછે વત્ત અંશે ત્યાગ કરે.
૫. કાયકલેશ–ઈચ્છાપૂર્વક નિર્જ રાર્થો લેચ, વિહાર, ખમાસમણ વિગેરેથી શરીરને કષ્ટ આપવું.
૬. સંસીનતાઆસન સ્થિર રાખવું, ઈન્દ્રિયોને અને મનને કાબુમાં રાખવું. ચપળતાને ત્યાગ કરે.
આ ૬ તપ બહાર દેખાવાથી બાહ્યતપ કહેવાય છે. અત્યંતપ-૬ :
૧. પ્રાયશ્ચિત્ત-ગુરુ પાસે પાપની આલેચના લેવી. ૨. વિનય–ગુરુ પ્રત્યે અનુકૂળ પ્રવૃત્તિ કરવી. ૩. વૈયાવચ્ચ–ગુરુની, સંયમી તપસ્વી વિગેરેની
સેવાભક્તિ કરવી. ૪. સ્વાધ્યાય-ગુરુની આજ્ઞા મુજબ શાને ભણવા. ૫. ધ્યાન-ગની એકાગ્રતા તથા વેગને નિરોધ. ૬. કાઉસગ્ન-કાયાના વ્યાપારને ત્યાગ કરી
ધ્યાનમાં રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org