SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ છાની જાતેનાં જુદા જુદા નામે– પૃથ્વીકાય–ખાણમાં હોય ત્યાં સુધી વધે છે, એટલે ચેતનાવાળા છે. સ્ફટિક, મણિ, ર, પરવાળાં, હિંગલેક, હડતાલ, મણશિલ, પારે, સોનું, રૂપું, ત્રાંબુ, લે, સીસું, જસત, કલાઈ. એ સાત ધાતુઓ ખડી, રમચી, પિચા પથરા, અબરખ, તેજંતુરી, ખારે, માટી અને પાષાણની તમામ જાતિ, સુર, લુણ વિગેરે પૃથ્વીકાયના જીવે છે. બહાર કાઢ્યા પછી અચિત્ત બનાવાય છે. અપૂકાય–ભૂમિનું તથા આકાશનું પાણી, ઝાકળ, બરફ, કરા, લીલી વનસ્પતિ ઉપરનું પાણી, ધુમ્મસ, ઘનેદધિ વિગેરેમાં અપકાયના જીવે છે. પાણીના એક જ બિન્દુમાં અસંખ્યાત જી હોય છે, તે દરેકનાં શરીર જુદા જુદા છે. (પાણીમાં હાલતા ચાલતા જી ત્રસ કહેવાય છે, તેઓને શરીર અને એમ બે ઈન્દ્રિયે હોય છે.) સ્થાવર જીવેને ફક્ત શરીર હાય છે. તેઉકાય–અગ્નિનાં જી-અંગારા, જ્વાળા, તણખા, ઉલકાપાત, અશનિ, કણિયા, ખરતા તારા, વિજળી, વિગેરે અગ્નિકાય જીવે છે, ચકમકથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. વડવાનળ પણ અગ્નિ છે. વાઉકાય—ઊંચે જતો વાયુ, નીચે જતે વાયુ, શુદ્ધવાયુ, મંદવાયુ, ગુંજારવ કરતે વાયુ, ઘનવાત (ઘાટો) તનવાત (પાતળો) વિગેરે વાયુકાયનાં ભેદે જાણવા. વનસ્પતિકાય–સાધારણ વનસ્પતિકાય ૩૨ પ્રકારે તથા (નિગોદ) પાંચ વર્ણની નીલફુગ વિગેરે અનંતકાયના જીવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy