SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ બટાટા, ડુંગરી, લસણ, શકરી, રાતડીયાં, જેને છેદવા છતાં ફરી ઉગે છે, જેના સરખા બે ભાગ થાય છે, જેના પર્વરેસા-નસે ગુપ્ત હોય તે, જે તાંતણ વિનાના હેય, લીલી હળદર, લીલું આદુ, લીલે કહ્યુ, સુરણકંદ, શતાવરી, ભૈયકોળું, કુંવારપાઠું, હરી કંદ (ર) ગેલે, વાંસ કારેલા, લુણુ–સાજીવૃક્ષ, લેહક-પદ્મિની કંદ, ગરમર (ગિરિકણી), કિસલય-કમળ પત્ર, ખીરસુઆ કંદ–થેગ કંદ, લીલી મેથ, લુણવૃક્ષની છાલ, ખિલાડા કંદ, અમૃતવેલ, મૂળા-તથા તેના પાંચ અંગ, ભૂમિફાડા, વિરલ ધાન્ય–અંકુરાવાળું, ઢક વળ્યુલ, સુઅરવલ્લી, પાલખની ભાજી, કેમળ આંબલી-બી ન થયાં હોય એવા સઘળા કોમળ ફલ. પ્રત્યેક વનસ્પતિકાયમાં મુખ્ય ૭ વિભાગ છે. ફલ, ફૂલ, છાલ, કાષ્ટ, મૂળ, પાંદડાં, બીજ. દરેકના શરીર જુદા હોય છે. (એક વૃક્ષમાં અસંખ્યાતા જ હોય છે.) કેઈપણ વનસ્પતિ ઉગતી વખતે સાધારણ હોય છે. પછી પ્રત્યેક બની જાય છે. બેઈન્દ્રિય–શખ; કેડા, ગોલા, જળ, આયરિયા, અળસીયા, વાસી ધાન્યમાં થતાં લાળીયા જી, કરમીયા, પિરા, લાકડામાં થતાં ઘુણ વિગેરે (શરીર અને જીભવાળા). તેન્દ્રિયકાનખજુરા, માંકડ, જ, કીડી, ઉદ્ધઈ, મંકોડા, ઈયળ, ઈમેલ, સાવા, ગરોડા, ગદ્વૈયા, વિષ્ટાના કીડા, છાણના કીડા, ધાન્યના કીડા, કંથવા, ઈયળ, ઈદ્રોપ, લીખ, ચાંચડ વિગેરે (શરીર, જીભ, નાકવાળા). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy