________________
(૨૮) ન્યૂન-૨૫ આવશ્યક પૂર્ણ ન કરે. (૨૯) ઉત્તર ચૂલિકા-વંદન પછી ચૂલિકા રૂપે અધિક બેલે. (૩૦) મૂક–મૂંગાની પેઠે સૂત્રના અક્ષરો ગણગણીને બેલે. (૩૧) હર—ઘણા માટે સાદે બોલે. (૩૨) ચુડલિક–બળતું ઉમાડીયાની જેમ રજોહરણને ભમાવે.
ઉપરના બત્રીશ દેષ રહિત દ્વાદશાવર્ત વંદન કરે તે સાધુ વિગેરે શીઘ મેક્ષ પામે યા વૈમાનિક દેવ થાય.
( ૧૪ ) વંદન કરવાથી થતાં ૬ ગુણે (૧) વિનોપચાર–વિનય ગુણ ઉત્પન્ન થાય છે. (૨) માનભંગ–અભિમાન-અહંકાર નાશ થાય છે. ( ૩ ) ગુરૂપૂજા-ગુરૂજનની સમ્યક્ પૂજા-સત્કાર થાય છે. ( ૪ ) આજ્ઞાનું આરાધન – શ્રી તીર્થકરની આજ્ઞાનું
પાલન થાય છે. (૫) શ્રતધર્મની આરાધના – વંદન પૂર્વક જ શ્રત
ગ્રહણ કરાય છે. (૬) અક્રિયા–પરંપરાએ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
સિદ્ધાંતમાં કહ્યું છે કે હે ગૌતમ ! શાસ્ત્ર શ્રવણનું ફળજ્ઞાન, જ્ઞાનનું ફળ-વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ-પચ્ચકખાણ, પચકખાણનું ફળ-સંયમ, સંયમનું ફળ-(અનાશ્રવ)-સંવ૨, સંવરનું ફળતપ, તપનું ફળ-નિર્જરા, નિર્જરનું ફળ–અક્રિયા, અક્રિયાનું ફળ-મક્ષ.
ગુરૂને વંદન ન કરવાથી? અભિમાન - અવિનયનિંદા – લેકને તિરસ્કાર – નીચ શેત્રનો બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org