________________
१५६ (૧૨) ભય–વંદના ન કરૂં તે બહાર કાઢશે એ ભયથી
વંદના કરે. (૧૩) ગાર–ગર્વથી-માનથી વંદન કરે. (૧૪) મૈત્રી-મિત્રતાના કારણે વંદન કરે. (૧૫) કારણ–વસ્ત્ર-પાત્ર લાભના કારણથી વંદના કરે. (૧૬) તેન–ભયથી ચેરની જેમ વંદના કરે. (૧૭) પ્રત્યનીક–વંદના નહિ કરવાના અવસરે વંદના કરે. (૧૮) રૂષ્ટ–ગુરૂ રેષમાં હોય યા પોતે ક્રોધમાં વંદન કરે. (૧૯) તજના-વચનથી યા કાયાથી તર્જના કરતે વાંદે. (૨૦) શઠ-વિશ્વાસ ઉપજાવવા કરે, યા ન્હાનું કાઢી ન કરે. (૨૧) હીલિત–વચનથી હેલના-અવજ્ઞા કરતે વાંદે. (૨૨) વિપલિ(રિ)કુચિત – વચ્ચે વચ્ચે દેશકથાદિ
વિકથા કરે. (૨૩) દષ્ટા દૃષ્ટ-અંધારામાં ઉભો રહે, ગુરૂ દેખે તે કરે. (૨૪) ઈંગ–“અહો કાય કાય” ઉચ્ચાર વખતે લલાટે બે
હાથ લગાડી ન કરતા બે પડખે હાથ લગાડે. (૨૫) કર—અરિહંત ભગવંત રૂપી રાજાને યા ગુરૂને
કર-ટેક્ષ માને. (૨૬) કરમેચન–રાજાના કરથી છૂટ્યા પણ ગુરૂને વાંદણું
દેવા રૂપ કર ચુકવવા સરખું સમજી વંદન કરે. (૨૭) આશ્લિષ્ટ અનાલિષ્ટ – અહોકાયં ઈત્યાદિ
આવતે વખતે બે હાથ જોહરણને અને મસ્તકે ન લગાડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org