SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ १५५ ૩ હૃદયના , –૩ માયા શલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું ૪ ૨ ખભા, ૨ પીઠ મલી ૪ ભા. પતિ–૪ ક્રોધ, માન, માયા, લેભ, પરિહરું ૩ જમણે પગના ૩ ભાગ ,, -૩ પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની રક્ષા કરૂં ૩ ડાબા 9 ક » –૩ વાયુ કાય, વનસ્પતિ કાય, ત્રસ કાયની – જયણુ કરૂં. ૨૫ બેલ ( ૧૩ ) વંદનના બત્રીશ દેષ (૧) અનાદત-અનાદરપણે, ઉત્સુકતા સહિત વંદન કરે. ( ૨ ) સ્તબ્ધ-અક્કડ-અભિમાનથી વંદન કરે. (૩) પ્રવિદ્ધ–ભાડુતની પેઠે અધૂરું કરે. (૪) પરિપિંડિત–એક જ વંદનાથી સર્વને વાંદે. (૫) ટેલગતિ–તીડની માફક કુદકા મારતે વાંદે. (૬) અંકુશ–રજોહરણને અંકુશની પેઠે ઝાલી વંદના કરે. (૭) કચ્છ પરિગિત–કાચબાની પેઠે ચલાયમાન થઈ વંદના કરે. ( ૮ ) મત્સ્યદત્ત-માછલાની જેમ શરીર ઘુમાવે. (૯) મન:પ્રદુષ્ટ–મનમાં અસૂયા રાખે. (૧) વેદિકા બદ–હાથની સ્થાપના વડે બદ્ધયુક્ત થઈ વંદન કરે. (૧૧) ભજન્ત–મારી સેવા કરશે એમ ધારી વંદના કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy