SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ * (૫) વિનય કુ—જેના વડે કમના વિનાશ થાય તેવી પ્રવૃત્તિ તે ૨ પ્રકારે મિથ્યાત્વીઓના વિનય તેમજ ઉપયાગ રહિત સમ્યગ્ દૃષ્ટિને વિનય તે દ્રવ્ય ત્રિનય કમ અને ઉપયેગ સહિત સમ્યગ્દષ્ટિના વિનય તે ભાત્ર વિનય કર્યાં, ( ૨ ) દૃષ્ટાંત-પાંચ ૧ વંદન ક’શીતલાચાનું ૪ કેવલી ભાણેજને રાષથી વન તે દ્રવ્ય વંદન કર્યાં, ફ્રી અપરાધ ખમાવી વંદન કરતા કેવલજ્ઞાન પામ્યા તે ભાવ વંદન કરેં. ૨ ચિતિ કમજીલ્લકાચા ના રજોહરણાદિના સચય તે દ્રવ્ય ચિતિવ`દન અને પ્રાયશ્ચિત વખતે એજ ઉપકરણાના સ’ચય તે ભાવ ચિતિ વંદન કર્યું. ૩ કૃતિ ક—કૃષ્ણ મહારાજાએ શ્રી તેમનાથ પ્રભુને ભાવથી વંદન કરતા ક્ષાયિક સમ્યકત્વ અને તીર્થંકર નામ ઉપાર્જન કર્યું, તેમજ સાતમી નરકનું બાંધેલું આયુષ્ય ત્રીજી નરકનું કર્યું તે ભાવ કૃતિ કમ અને કૃષ્ણનું મન સાચવવા વીરકે વંદન કર્યું. તે દ્રવ્ય કૃતિ ક. ૪ પૂજા ક—કૃષ્ણ વાસુદેવના અભવ્ય એવા પાલક નામના કુમારે લાલચથી વંદના કરી તે દ્રવ્ય પૂજા ક અને શાસ્ત્રકુમારે ભાવ વંદના કરી તે ભાવ પૂજા કરેં. પ વિનય કર્મીએ રાજસેવકામાંથી એકે દરબારમાં જતાં સાધુ મહારાજના શુકન માની ભાવપૂર્વક પ્રદક્ષિણા કરી તે ભાવ વિનય કર્યાં, જ્યારે ખીજા રાજસેવકે ભાવ રહિત અનુકરણથી વંદન કર્યું તે દ્રવ્ય વિનય ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy