SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ LUE (૭)નિષિદ્ધ અવસર-૫, (૮) અનિષિદ્ધ અવસર-૪, (૯) વ’જૈનનાં કારણુ−૮, (૧૦) આવશ્યક-૨૫, (૧૧) મુહપત્તિ પડિલેહણા૨૫, (૧૨) શરીરની ડિલેહણા-૨૫, (૧૩) વંદનના દોષ-૩૨, (૧૪) વંદનથી ગુણ-૬, (૧૫) ગુરૂ સ્થાપના-૧, (૧૬) અવગ્રહ૨, (૧૭) અક્ષર–૨૨૬, (૧૮) ૫૪-૫૮, (૧૯) અધિકાર શિષ્યના પ્રશ્નો-૬, (૨૦) ગુરૂના વચન-૬, (૨૧) ગુરૂની આશાતના-૩૩, (૨૨) વિધિ–૨ = ( ૪૯૨ ભેદે ) (૧) ગુરૂવદનનાં પાંચ નામે (૧) વંદન કર્યું-પ્રશસ્ત મન-વચન-કાયાથી વદન થાય તે ૨ પ્રકારે મિથ્યાદૃષ્ટિની ગુરૂ સ્તવના તેમજ ઉપયોગ રહિત સમ્યગ્ દૃષ્ટિની સ્તવના તે દ્રવ્ય વંદન કરૂં અને ઉપયેગ સહિત સમ્યગૂષ્ટિનું ભાવ વંદન કર્યાં, (૨) ચિતિક્રમ – રજોહરણાદિ ઉપધિ સહિત કુશલ કર્મનું સંચય તે ૨ પ્રકારે. તાપસાદ્રિની તાપસી ક્રિયા, તેમજ ઉપયોગ રહિત સમ્યગ્દૃષ્ટિની ક્રિયા તે દ્રવ્ય ચિતિકમ અને ઉપરાગ સહિત સમ્યગ્દૃષ્ટિની ક્રિયા તે ભાવ ચિતિકમ (૩) કૃતિ કમ—મેાક્ષાર્થે નમનાદિ ક્રિયા કરવી તે ૨ પ્રકારે નિન્દ્વવ વિગેરેની ક્રિયા, તેમજ ઉપયોગ રહિત સમ્યગ્ દેષ્ટિની નમસ્કાર ક્રિયા તે દ્રવ્ય કૃતિ ક્રમ અને ઉપયેગ સહિત સમ્યગ્દષ્ટિની ક્રિયા તે ભાત્ર કૃતિ ક. (૪) પૂજા ક—મન-વચન-કાયાના પ્રશસ્ત વ્યાપાર તે ૨ પ્રકારે મિથ્યાત્વીએની ક્રિયા તેમજ ઉપયોગ રહિત સમ્યગ્ દૃષ્ટિની ક્રિયા તે દ્રવ્ય પૂજા ક્રમ અને ઉપયોગ સહિત સમ્યગ્દૃષ્ટિએની ક્રિયા તે ભાવ પૂજા ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005215
Book TitleArhat Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherRatilal Chotalal Zaveri Surat
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy